Перейти к содержимому

Sardar Patel Special| પાકિસ્તાનમાં ભેળવી દેવાયેલા જૂનાગઢને સરદારે કઈ રીતે બનાવ્યું ભારતનો ભાગ? |N18P

News18 Gujarati

0:00 / 0:00

Sardar Patel Special| પાકિસ્તાનમાં ભેળવી દેવાયેલા જૂનાગઢને સરદારે કઈ રીતે બનાવ્યું ભારતનો ભાગ? |N18P

25 858 просмотров · 10 месяцев назад
News18 Gujarati
4,53 млн подписчиков
25 858 просмотров · 10 месяцев назад
Since the beginning of the preparations for independence, Sardar's biggest task after independence was to merge the Indian states into India and create a united India. In 1947, there were about 560 princely states in the country... Moreover, all of them were not the same, there was an infinite variety. In terms of size, the largest Hyderabad state had an area of ​​82 thousand square miles, while there were other princely states whose area was barely a few acres. Such small states were mainly in Gujarat and Kathiawar. All the Indian states together were spread over a total area of ​​6 lakh square miles.... આઝાદીની તૈયારી શરૂ થઈ ત્યારથી આઝાદી પછી સરદારનું સૌથી મોટું કામ હતું દેશી રાજ્યોને ભારતમાં ભેળવીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું. 1947માં દેશમાં 560 જેટલાં રજવાડાં હતાં... વળી આ બધાં કંઈ સરખાં નહોતાં, પાર વિનાની વિવિધતા હતી. કદની રીતે જોઈએ તો સૌથી મોટા હૈદરાબાદ રાજ્યનો વિસ્તાર 82 હજાર ચોરસ માઈલનો હતો, જ્યારે બીજા એવાં પણ રજવાડાં હતાં જેનો વિસ્તાર માંડ થોડા એકર જેટલો હતો. આવાં નાનાં રાજ્યો મુખ્યત્વે ગુજરાત અને કાઠિયાવાડમાં હતાં. બધાં દેશી રાજ્યો મળીને કુલ 6 લાખ ચોરસ માઈલના વિસ્તારમાં પથરાયેલાં હતાં.... N18P #sardarvallabhbhaipatel #sardarpatel #history #gujarat ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati