ગાંધીનગર ચૂંટણીમાં વિવાદોનો વંટોળ | GUJARAT | B INDIA
Buletin India Live
0:00 / 0:00
ગાંધીનગર ચૂંટણીમાં વિવાદોનો વંટોળ | GUJARAT | B INDIA
6 541 просмотр · Трансляция закончилась 2 часа назад
Buletin India Live
54,2 тыс. подписчиков
6 541 просмотр · Трансляция закончилась 2 часа назад
ગાંધીનગર ચૂંટણીમાં વિવાદોનો વંટોળ | GUJARAT | B INDIA
.
ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે મતદાનનો જંગ
વોર્ડ નંબર 11માં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે
ખોરજ બુથમાં ભાજપના કાર્યકરો ઘૂસી આવ્યાનો આક્ષેપ
મતદાન મથકમાં ગેરકાયદેસર પ્રવેશને લઈ વિવાદ
ઉમેદવાર સિવાયના કાર્યકરો બુથમાં પહોંચતાં હોબાળો
ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી
મતદાન મથક પર ઘર્ષણથી ચૂંટણી માહોલ ગરમાયો
ખોરજ બુથ પર વિવાદ થતાં પોલીસ દોડી આવી
પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો
વાવોલના કુબેરનગરમાં ભાજપ-કોંગ્રેસ સામસામે આવ્યાં
M.B. પટેલ સ્કૂલ બહાર ભાજપની છત્રીઓ મૂકવા મુદ્દે હોબાળો
ભાજપની છત્રીઓ મૂકવા મુદ્દે આચારસંહિતાના ભંગનો આક્ષેપ
વોર્ડ-7માં હોબાળો થતાં LCB અને સ્થાનિક પોલીસ દોડી આવી
ગાંધીનગર ચૂંટણીમાં EVMની ડિસ્પ્લે બંધ થતાં મતદાન અટક્યું
વોર્ડ-6ના બૂથ નંબર 168 પર અડધો કલાક મતદાન ખોરવાયું
શક્તિસિંહ ગોહિલે સેક્ટર-19માં મતદાન કર્યું
લોભ-લાલચથી દૂર રહી મતદાન કરવા અપીલ
પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોને સંદેશ
શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આકરા પ્રહાર
ગાંધીનગર મનપા માટે નાગરિકોએ લડત આપી હોવાનો દાવો
ચૂંટાયેલા પ્રતિનિધિઓને લાલચ આપવાના પ્રયાસનો આક્ષેપ
મતદાન વ્યવસ્થામાં અસુવિધા ઊભી કરાઈ હોવાનો કોંગ્રેસનો આરોપ
સેક્ટર-20ના મતદારોને સેક્ટર-19માં મોકલવાનો આક્ષેપ
ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ મુદ્દે સરકારને ઘેરી
ગાંધીનગરની ગ્રીન સિટી વિરાસત બચાવવા કોંગ્રેસનો હુંકાર
થરા નગરપાલિકા ચૂંટણીમાં મતદાન વચ્ચે તકરાર
એજન્ટ બેસાડવા મુદ્દે પૂર્વ ધારાસભ્ય-પૂર્વ પાલિકા પ્રમુખ સામસામે
થરા મતદાન મથક પર થયેલી તકરારથી રાજકીય માહોલ ગરમાયો
#GandhinagarPolls #GMCChutni #VotingDay #LocalBodyElections #B_India #GujaratiNews #GujaratElections #EVMDecision #CivicPolls2026 #GujaratNews
અમારી YOUTUBE ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને
અમારી GTPL ચેનલ નં - 276 પર નિહાળો લાઈવ કવરેજ .
..................................................................................................................
Follow us on
WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r...
WEBSITE : https://bindia.co/
INSTAGRAM : / bindia.in
FACEBOOK : https://www.facebook.com/
X : https://x.com/bindia276
following other videos:-
1.જમીન હડપવા કર્યો વિશ્વાસઘાત
• જમીન હડપવા કર્યો વિશ્વાસઘાત | #suratsamachar
2.હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચીસો દબાઈ
• હવસખોરની ક્રૂરતા સામે 10 વર્ષની માસૂમની ચી...
3. F.I.R. || PROMO || BULETIN INDIA LIVE
• F.I.R. || PROMO || BULETIN INDIA LIVE
................................................................................................................................