Перейти к содержимому

Flight Hijack | પાયલોટને હથિયાર આપનાર હતો આ વ્યક્તિ! 9/11 જેવા હુમલાનો આ દેશે બનાવ્યો હતો પ્લાન

News Gujarat Official

0:00 / 0:00

Flight Hijack | પાયલોટને હથિયાર આપનાર હતો આ વ્યક્તિ! 9/11 જેવા હુમલાનો આ દેશે બનાવ્યો હતો પ્લાન

25 169 просмотров · 1 день назад
News Gujarat Official
54,1 тыс. подписчиков
25 169 просмотров · 1 день назад
Flight Hijack | પાયલોટને હથિયાર આપનાર હતો આ વ્યક્તિ! 9/11 જેવા હુમલાનો આ દેશે બનાવ્યો હતો પ્લાન | FlyDubai FZ1073 દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં 35 હજાર ફૂટની ઊંચાઈએ અચાનક એવું તે શું થયું કે કો-પાયલોટે કેપ્ટન સ્મિત મચ્છર પર ચાકુથી જીવલેણ હુમલો કરી દીધો? પાયલોટ લોહીલુહાણ થતાં જ માત્ર 2 મિનિટમાં 17,000 ફૂટ નીચે ખાબકતા વિમાનમાં 174 લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, ત્યારે 'એર ક્રેશ ઇન્વેસ્ટિગેશન' નામનો ટીવી શો જોનાર એક સામાન્ય મુસાફરે કોકપીટમાં ઘૂસીને નીચે પડતા પ્લેનને હવામાં જ કેવી રીતે બચાવ્યું? પણ આ દિલધડક ઘટના પછી સૌથી મોટા સવાલો ઉભા થયા છે કે... શું ઓમાનનો આ હુમલાખોર કો-પાયલોટ કોઈ કટ્ટરપંથી આતંકવાદી હતો? ઇઝરાયલ સાથે કોઈ જ રાજદ્વારી સંબંધ ન હોવા છતાં ઓમાની પાયલોટને આ ફ્લાઇટમાં એન્ટ્રી કોણે અને કેવી રીતે આપી? શું આ ઇઝરાયલ પર મોટો હુમલો કરવાનું કોઈ ષડયંત્ર હતું? પોતાના જીવની પરવાહ કર્યા વિના લોહીલુહાણ હાલતમાં પણ ૧૭૪ મુસાફરોના જીવ બચાવનાર પાયલટ સ્મિત મચ્છર ખરા અર્થમાં રિયલ હીરો છે. હવામાં સર્જાયેલા આ હાઈજેક અને ભયંકર કાંડની આખી સનસનીખેજ ઇનસાઇડ સ્ટોરી જાણવા આ ખાસ વિડિયો પૂરો જુઓ . વિડિયો ગમ્યો હોય તો Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં. #flydubai #hijackscare #pilot #telaviv #CaptainSmitMachchhar #israel #newsgujaratofficial #breakingnews #dubai ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે. News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati. અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે. 🔴 Subscribe to News Gujarat YouTube Channel:    / @newsgujaratofficial   📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ: 🔹 Facebook:   / 18h2b2actw   🔹 Instagram:   / newsgujaratofficial   🔹 Twitter (X): https://x.com/newsgujarat_ તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર! Like | Share | Subscribe #NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate