શારદા વિદ્યાલયમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી | Janmashtami Celebration 2026 | Sharada Vidyalaya
SHARDA VIDYALAY
0:00 / 0:00
શારદા વિદ્યાલયમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી | Janmashtami Celebration 2026 | Sharada Vidyalaya
235 просмотров · 6 дней назад
SHARDA VIDYALAY
67 подписчиков
235 просмотров · 6 дней назад
🦚 શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 🙏💙
શારદા વિદ્યાલય ખાતે જન્માષ્ટમીના પાવન પર્વની આનંદમય અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 🎉
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, શ્રીકૃષ્ણના વેશભૂષા, રાધા-કૃષ્ણની સુંદર ઝાંખી તથા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 🌸🦚
વિદ્યાર્થીઓની પ્રતિભા, ઉત્સાહ અને સુંદર રજૂઆતની કેટલીક યાદગાર ક્ષણો આ વીડિયોમાં નિહાળો. ❤️
🏫 શારદા વિદ્યાલય
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
#Janmashtami #Janmashtami2026 #KrishnaJanmashtami #SharadaVidyalaya #JanmashtamiCelebration #Krishna #RadhaKrishna #SchoolCelebration #GujaratiSchool