માત્ર ✅₹12 થી ₹12000 કરોડ💥સુધી ની સફળતાનું રહસ્ય || Savjibhai Dholakiya Success Story Gujarati
Business Mitraa Gujarati
0:00 / 0:00
માત્ર ✅₹12 થી ₹12000 કરોડ💥સુધી ની સફળતાનું રહસ્ય || Savjibhai Dholakiya Success Story Gujarati
4 708 просмотров · 2 месяца назад
Business Mitraa Gujarati
186 подписчиков
4 708 просмотров · 2 месяца назад
સવજીભાઈ ધોળકીયા || Savjibhai Dholakiya || Savjibhai Dholakiya Success Story Gujarati || savjibhai dholakiya speech || motivational speech gujarati || motivation story gujarati || savjibhai dholakiya || Business Success Story || બિઝનેસ સ્ટોરી || Business Story Gujarati || Success Story Gujarati || Business Idea Gujaratii Business Mitraa Gujarati | બિઝનેસ ગુજરાતી || બિઝનેસ મોટીવેશન
✅ ગરીબ ખેડૂતના પરિવારમાં જન્મેલા શ્રી સવજીભાઈ ધોળકિયાએ માત્ર ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો.
✅ ત્યારબાદ 13 વર્ષની ઉંમરે સુરત આવી હીરાના કારખાનામાં કામ શરૂ કર્યું.
✅ વર્ષોની મહેનત, ઈમાનદારી અને પોતાના પરના વિશ્વાસના આધારે તેમણે " Hari Krishna Exports " જેવી વિશ્વપ્રસિદ્ધ ડાયમંડ કંપની ઉભી કરી.
👉આ વિડિયોમાં જાણીશું...
✅ સવજીભાઈ ધોળકિયાનું બાળપણ
✅ ગરીબીમાંથી સફળતા સુધીની સફર
✅ Hari Krishna Exports ની શરૂઆત
✅ કર્મચારીઓને કાર અને ઘર ભેટ આપવાની અનોખી વિચારધારા
✅ Padma Shri સુધીની સફર
✅ દરેક યુવાન માટે પ્રેરણાદાયક જીવનપાઠ
👉 મિત્રો જો તમને પણ આવી પ્રેરણાદાયક સફળતાની કહાનીઓ ગમે છે તો વિડિયોને Like કરો,❤️ Share કરો અને "Business Mitraa" ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.
Savjibhai Dholakia,
Savjibhai Dholakia Biography,
Savjibhai Dholakia Success Story,
Savjibhai Dholakia Gujarati,
Padma Shri Savjibhai Dholakia,
Hari Krishna Exports,
Diamond Business,
Diamond King,
village business idea gujarati
business Idea Gujaratii
business mitraa gujarati
Gujarati Motivation,
Gujarati Success Story,
Business Mitra,
Gujarati Biography,
Business Story Gujarati,
Richest Gujarati,
Entrepreneur Story,
Indian Businessman,
Motivational Story,
Success Story,
Business Motivation,
Gujarati Inspirational Video,
Gujarati YouTube,
Motivation Gujarati,
Surat Diamond Industry,
Diamond Industry,
Gujarati Businessman story
#SavjiDholakia #SuccessStory
#Gujarati #BusinessMitra #Motivation
#GujaratiMotivation #BusinessStory
#DiamondKing #HariKrishnaExports
#PadmaShri #Entrepreneur #Inspiration
#Success #Surat #Biography
🙏 Disclaimer 🙏
આ ચેનલના વિડિયોમાં ઉપયોગમાં લેવાયેલા કેટલાક Visuals, Scenes અને Images AI દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ માત્ર Storytelling અને માહિતી સરળતાથી સમજાવવા માટે કરવામાં આવ્યો છે.
વિડિયોમાં આપવામાં આવેલી માહિતી વિવિધ જાહેર સ્ત્રોતો અને મીડિયા રિપોર્ટ્સના આધારે રજૂ કરવામાં આવી છે. આ વિડિયો માત્ર માહિતી અને શૈક્ષણિક હેતુ માટે છે; તેને Financial અથવા Business Advice તરીકે ન ગણશો.
જો આ વિડિયોની કોઈપણ સામગ્રીથી કોઈ વ્યક્તિ, બ્રાન્ડ અથવા સંસ્થાની લાગણી દુભાઈ હોય, તો અમે દિલથી ક્ષમાપ્રાર્થીએ છીએ..🙏