Garbe Ramva Aavo Maa | ગરબે રમવા આવો મા | New Gujarati Garba Song | Navratri Special 2026
wave unltd
0:00 / 0:00
Garbe Ramva Aavo Maa | ગરબે રમવા આવો મા | New Gujarati Garba Song | Navratri Special 2026
619 просмотров · 8 дн. назад
wave unltd
84 подписчика
619 просмотров · 8 дн. назад
New Gujarati Garba Song | Navratri Special 2026
નવરાત્રીની પાવન રાતે માતાજીના ગરબે રમવા આવો મા
ઢોલના તાલે, ગરબાની રમઝટ સાથે અને માતાજીની ભક્તિમાં ડૂબી જઈએ.
“આજ રે ગરબે રમવા આવો મા” — માતાજીના ચરણોમાં સમર્પિત એક સુંદર ગુજરાતી ગરબા ગીત.
પરિવાર અને મિત્રો સાથે સાંભળો, શેર કરો અને ગરબાના રંગમાં રંગાઈ જાઓ.
જય માતાજી | જય અંબે | શુભ નવરાત્રી
આ ગીત તમને ગમે તો Like | Share ↗️ | Comment કરો અને Wave UnLtd ને Subscribe કરવાનું ભૂલશો નહીં.
Youtude : / @waveunltd
instagram : / waveunltd_official
Facebook : / waveunltd
#AajReGarbeRamvaAavoMaa #GujaratiGarba #Navratri2026 #NewGarbaSong #MatajiGarba #MaaAmba #GarbaSong #GujaratiSong #NavratriSpecial #GujaratiBhajan #Garba2026 #WaveUnLtd #jaimataji