Перейти к содержимому

ગુજરાતના Clear Laser ટેકનોલોજીના પ્રણેતા ડો. અનુરથ સાવલિયા સાથે સંવાદ!

Savalia Eye Hospital and Laser Center

0:00 / 0:00

ગુજરાતના Clear Laser ટેકનોલોજીના પ્રણેતા ડો. અનુરથ સાવલિયા સાથે સંવાદ!

6 960 просмотров · 1 год назад
Savalia Eye Hospital and Laser Center
926 подписчиков
6 960 просмотров · 1 год назад
ગુજરાતના Clear Laser ટેકનોલોજીના પ્રણેતા ડો. અનુરથ સાવલિયા સાથે સંવાદ! કાલાવડ તાલુકાના ખેડૂત પરિવારના દીકરા અનુરથ સાવલિયાએ પોતાની મહેનત અને લગનથી આજે આંખના રોગોના ક્ષેત્રમાં અનોખી સફળતા મેળવી છે અને ડો. અનુરથ સાવલિયા તરીકે જાણીતા થયા છે. રાજકોટ અને કાલાવડમાં સાવલિયા આંખની હોસ્પિટલના સ્થાપક એવા શ્રી ડો. અનુરથ સાવલિયાને ગુજરાતમાં આંખનાક્લિયર નંબર ઉતારતી લેસર ટેકનોલોજીના પ્રણેતા માનવામાં આવે છે. પોતાની ૨૫ વર્ષ કરતા વધુની મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન પોતાના અનુભવો અને પોતાના બાળપણ, શિક્ષણ અને ડોક્ટર બનવા સુધીના સંઘર્ષની સફર તથા પોતાના જીવન વિશેની કેટલીક રસપ્રદ વાતો ડો. અનુરથ સાવલિયાએ જાણીતા મોટિવેશનલ સ્પિકર શ્રી શૈલેષભાઈ સગપરિયા સાથે કરી હતી. . . #savaliaeyehospital #hospital #eyehospital #lasercentre #lasertechnology #eyetreatment #journey #savaliahospital #clearvision #vision #rajkot #hospitalrajkot