Перейти к содержимому

જશોદા નંદ ને કહે રે વાલો મારો બેસવા શીખ્યો રે....ll કીર્તન નીચે લખેલ છે...ll જયશ્રીબેન બાળધા ll

શ્રી હરિ Satsang

0:00 / 0:00

જશોદા નંદ ને કહે રે વાલો મારો બેસવા શીખ્યો રે....ll કીર્તન નીચે લખેલ છે...ll જયશ્રીબેન બાળધા ll

132 305 просмотров · 2 года назад
શ્રી હરિ Satsang
77,1 тыс. подписчиков
132 305 просмотров · 2 года назад
જશોદા નંદ ને કહે રે વાલો મારો બેસવા શીખ્યો રે, ભાખોડીએ બેસવા શીખ્યો રે લાલો મારો બેસવા શીખ્યો રે, જશોદય માનતા કરી રે માનતા આકરી કરી રે, વાલો મારો બોલવા શીખે તો કાશીના બ્રાહ્મણ જમાડુ, કાનો તો બોલવા શીખ્યો રે માતા તો એમ બોલ્યા રે, જશોદા નંદ ને કહે રે બ્રાહ્મણોને નોતરા આપો રે, બ્રાહ્મણ તમે જમવા આવો રે લાલો મારો બોલવા શીખ્યો રે, છુટા ચોરવા કેરા રે જાજા ભગવાન રાધ્યા રે, 18 સાક કરીયા રે બાર રાયતા કર્યા રે, બ્રાહ્મણો જમવા બેઠા રે જશોદાએ પીરસી દીધું રે, બ્રાહ્મણો જમવા બેઠા છે કાનુડા એ કાકરી મારી રે, કાનુડા એ કાકરી મારી રે બ્રાહ્મણો ઊભા થયા રે, માડી તારો લાડકો લાલો રે રસોઇ અભડાવી દીધી રે, જશોદા નંદ ને કહે રે બ્રાહ્મણ ફરી જમાડો રે, છુટા ચુરમા કરિયા રે જા જા પકવાન રાંધિયા રે, 18 સાક કર્યા રે 12 રાયતા કર્યા રે, લાલાને ઓરડે પૂર્યો રે વાલા ને દોરડે બાંધ્યો રે, બારણા બંધ કર્યા રે સાંકળ દઈ દીધી રે, બ્રાહ્મણ સૌ જમવા બેઠા રે જમતા લાલજી દીઠા રે, માનતા પૂરી થઈ રે પ્રભુએ દર્શન દીધા રે, જશોદાનંદ ને કહે રે વાલો મારો બોલવા શીખ્યો રે, લાલો મારો બોલવા શીખ્યો રે માતા એમ કહેવા લાગ્યા રે, લાલો મારો બોલવા શીખ્યો રે જશોદા હરખાઈ ગયા રે,