Bava Gor Urs Mubarak 1st Day In Jamnagar
Safar-e-Nagma
0:00 / 0:00
Bava Gor Urs Mubarak 1st Day In Jamnagar
1 149 просмотров · 10 дней назад
Safar-e-Nagma
2,26 тыс. подписчиков
1 149 просмотров · 10 дней назад
અસ્સલામુઅલેકુમ મિત્રો,
આજના આ ખાસ વ્લોગમાં આપણે હાજરી આપી રહ્યા છીએ બાવા ગોર સાહેબના પવિત્ર ઉરસ મુબારકમાં. દરગાહની સુંદર સજાવટ, રોશની, આતશબાજી, ઝિયારત અને હજારો અકીદતમંદોની હાજરી સાથેનો આ યાદગાર માહોલ આપ સૌ સાથે શેર કરી રહ્યા છીએ.
અલ્લાહ તઆલા બાવા ગોર સાહેબના સદકાથી સૌને ખુશીઓ, સલામતી, બરકત અને તંદુરસ્તી અતા કરે. આમિન.
જો વિડિયો ગમ્યો હોય તો Like, Share, Comment અને Channel Subscribe કરવાનું ભૂલશો નહીં.
Safar e Nagma
#BavaGorUrsMubarak #BavaGor #UrsMubarak #Jamnagar #DargahSharif #GujaratiVlog #IslamicVlog #SafarENagma #UrsCelebration #Ziyarat #Gujarat #BavaGorSarkar #ViralVlog #TrendingVideo #YaGausMadad