આધ્યાત્મ શું છે? ધ્યાન અને યોગ વચ્ચેનો સચોટ તફાવત | મહંત શ્રી હંસગિરી બાપુ
PRAKASH BHUVA VLOG
0:00 / 0:00
આધ્યાત્મ શું છે? ધ્યાન અને યોગ વચ્ચેનો સચોટ તફાવત | મહંત શ્રી હંસગિરી બાપુ
71 384 просмотра · 1 год назад
PRAKASH BHUVA VLOG
19,2 тыс. подписчиков
71 384 просмотра · 1 год назад
આ શાંતિભરેલા વિડીયો દ્વારા મહંત શ્રી હંસગિરી બાપુ એ આધ્યાત્મના મૂળ અર્થ, ધ્યાન અને યોગના અંતર અને બંનેના લાભ વિશે સચોટ રીતે સમજાવ્યું છે.
જો તમે જીવનમાં શાંતિ, સત્સંગ અને આંતરિક વિકાસ શોધી રહ્યા છો — તો આ વિડીયો તમારા માટે છે.
►આધ્યાત્મ શું છે? ધ્યાન અને યોગ વચ્ચેનો સચોટ તફાવત | મહંત શ્રી હંસગિરી બાપુ
👉 વિડિઓ ગમ્યું હોય તો Like 👍, Comment 📝 અને Share 🔁 કરવાનું ના ભૂલતા.
📌 ચેનલને Subscribe કરો
------------------------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube : / @prakashbhuvanm
► ⓕ Facebook : https://www.facebook.com/profile.php?...
► ◉ Instagram : https://www.instagram.com/prakashbhuv...
For Business Enquiry ⤵️
✉︎ : prakashbhuvanm@gmail.com
📞 : +91 83204 25950
------------------------------------------------------------------------------------------
નમસ્કાર મિત્રો,
હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે.
#prakashbhuvavlog #hansgiribapu #spiritualtalks #yoga #dhyan #adhyatmikyatra #sanatandharma #brahmgyan
Your queries:
આધ્યાત્મ એટલે શું
ધ્યાન અને યોગ નો તફાવત
મહંત શ્રી હંસગિરી બાપુ
આધ્યાત્મના મૂળ અર્થ,
Hansgiri Bapu pravachan
Spiritual talk in Gujarati
Gujarati satsang video
Yog ane Dhyan
Adhyatmik marg
Gita no tatva gyan
જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..
-ધન્યવાદ
------------------------------------------------------------------------------------------