પાટણવાવ મેળાનો બીજો દિવસ 🎡 | ઓસમ પર્વતની મોજ | ટપકેશ્વર મહાદેવ મંદિર | Full Vlog
Ranchhod Sihora Vlogs
0:00 / 0:00
પાટણવાવ મેળાનો બીજો દિવસ 🎡 | ઓસમ પર્વતની મોજ | ટપકેશ્વર મહાદેવ મંદિર | Full Vlog
271 просмотр · 6 дней назад
Ranchhod Sihora Vlogs
6,95 тыс. подписчиков
271 просмотр · 6 дней назад
આજે અમે માણ્યો પાટણવાવ મેળો 2026નો બીજો દિવસ અને પહોંચ્યા સુંદર ઓસમ પર્વત પર. 🙏🚩
આ વ્લોગમાં તમને ઓસમ પર્વતનો સુંદર નજારો, ટપકેશ્વર મહાદેવ મંદિરના દર્શન, મેળાની રાઈડ્સ, લોકોની ભીડ અને પરિવાર સાથેની મેળાની મોજ જોવા મળશે. ❤️
વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share 🔄 કરો અને Ranchhod Sihora Vlogs ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
📍 સ્થળ: પાટણવાવ – ઓસમ પર્વત
🙏 ટપકેશ્વર મહાદેવ મંદિર
🎡 પાટણવાવ મેળો 2026
#PatanvavMelo2026 #PatanvavMelo #OsamParvat #TapkeshwarMahadev #GujaratiVlog #GujaratTravel #RanchhodSihoraVlogs