છેલ્લા નોરતે જામી રંગત! 😍
Veerdaxa Vlogs
0:00 / 0:00
છેલ્લા નોરતે જામી રંગત! 😍
4 070 просмотров · 7 часов назад
Veerdaxa Vlogs
11,4 тыс. подписчиков
4 070 просмотров · 7 часов назад
છેલ્લા નોરતે જામી રંગત! 😍
🌺 નવરાત્રીના છેલ્લા નોરતાની ધમાકેદાર જમાવટ | મણિયારો રાસ, દિવડા રાસ અને દાંડિયા રાસ 💃🎉
આજના અમારા આ વ્લોગમાં જોવા મળશે નવરાત્રીના છેલ્લા નોરતાનો અનોખો આનંદ! ❤️ અમારી શેરીના લોકો સાથેની મજેદાર વાતચીત, હસી-મજાક અને સાથે ખાસ મણિયારો રાસ, દિવડા રાસ અને દાંડિયા રાસની જોરદાર રમઝટ. 🪔💃
તો મિત્રો, અમારી શેરીના છેલ્લા નોરતાની આ સુંદર પળો જોવા માટે વિડિયો અંત સુધી જરૂર જોજો અને વ્લોગ પસંદ આવે તો Like, Comment અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🙏❤️
Gujarati Vlog, Navratri Last Norata, Gujarati Navratri Vlog, Maniyaro Raas, Divda Raas, Dandiya Raas, Sheri Garba, Gujarati Family Vlog, Veerdaxa Vlogs
#Navratri #GujaratiVlog #SheriGarba #મણિયારોરાસ #દાંડિયારાસ #નવરાત્રી #GujaratiFamilyVlog #VeerdaxaVlogs
Instagram :
https://www.instagram.com/viram7989?i...
Gmail : viramparmar03@gmail.com