નવરાત્રી સ્પેશિયલ🌹માતાજી નો કાગળ🏵️ નવલી રે નવરાતે માડી વેલા આવજો 🌺Navratri special garba👇new kirtan
Rajni Voice Gujarati
0:00 / 0:00
નવરાત્રી સ્પેશિયલ🌹માતાજી નો કાગળ🏵️ નવલી રે નવરાતે માડી વેલા આવજો 🌺Navratri special garba👇new kirtan
2 452 просмотра · 8 дней назад
Rajni Voice Gujarati
29,6 тыс. подписчиков
2 452 просмотра · 8 дней назад
નવરાત્રી સ્પેશિયલ🌹માતાજી નો કાગળ🏵️ નવલી રે નવરાતે માડી વેલા આવજો 🌺Navratri special garba👇new kirtan
Other channel link 👇
/ @ભક્તિમાંલીલાલેરછે
#પીપળોપ્રભાસપાટણનોમનેસાંભરેરે
#rajnivoicegujarati
#મારારામનેપ્રણામમારાશ્યામ નેપ્રણામ
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો
નવલી રે નવરાતે માડી વેલા આવજો
પેલો કાગળ મે તો પાવાગઢ મોકલાવ્યો જો
દેજો મહાકાળી માં ને હાથ કે
માડી વેલા આવજો
આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો
નવલી રે નવરાતે માડી વેલા આવજો
બીજો કાગળ મે તો આરાસુર
મોકલાવ્યો જો
દેજો અંબે મા ને હાથ કે
માડી વેલા આવજો
ત્રીજો કાગળ મે તો શંખલપુર
મોકલાવ્યો જો
દેજો બહુચર માં ને હાથ કે
માડી વેલા આવજો
આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો
નવલી રે નવરાતે માડી વેલા આવજો
ચોથો કાગળ મે તો માટેલ શેર
મોકલાવ્યો જો
દેજો ખોડીયાર માં ને હાથ કે
માડી વેલા આવજો
આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો
નવલી રે નવરાતે માડી વેલા આવજો
પાંચમો કાગળ મે તો દડવા ગામ
મોકલાવ્યો જો
દેજો રાંદલ માં ને હાથ કે
માડી વેલા આવજો
આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો
નવલી રે નવરાતે માડી વેલા આવજો
છઠ્ઠો કાગળ મે તો ભગુડા ધામ
મોકલાવ્યો જો
દેજો માં મોગલ ને હાથ કે
માડી વેલા આવજો
આવ્યા આવ્યા કાઈ નોરતા ના દિવસ જો
નવલી રે નવરાતે માડી વેલા આવજો
જય અંબે માં 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.