જીવન માટે લડતો પરિવાર… મદદ કરો 🙏 #mantrasevacharitabletrust #help #humanity
Mantra Seva Charitable Trust
0:00 / 0:00
જીવન માટે લડતો પરિવાર… મદદ કરો 🙏 #mantrasevacharitabletrust #help #humanity
17 221 просмотр · 5 месяцев назад
Mantra Seva Charitable Trust
28,6 тыс. подписчиков
17 221 просмотр · 5 месяцев назад
🙏 એક પરિવારની મદદ માટે અપીલ | Mantra Seva Charitable Trust 🙏
આ વિડિયોમાં દર્શાવવામાં આવેલ આ ભાઈ ગંભીર ફેફસાની બીમારીથી પીડિત છે અને હાલ ખાટલા પર છે.
💔 હાલની પરિસ્થિતિ:
👉 દર મહિને અંદાજે ₹5000 ની દવા થાય છે
👉 પોતે કામ કરી શકતા નથી
👉 પત્ની પણ કામ પર જઈ શકતી નથી
👶 પરિવારની સ્થિતિ:
👉 બે નાની દીકરીઓ છે
👉 પરિવારજનો તરફથી કોઈ સહારો નથી
😢 આખો પરિવાર આજે મુશ્કેલીમાં જીવન જીવી રહ્યો છે
🙏 આ સમયે તમારી મદદ ખૂબ જ જરૂરી છે
🤝 તમે પણ મદદ કરી શકો છો:
👉 💊 સારવાર માટે સહાય
👉 💰 નાણાકીય સહાય
👉 🍛 ભોજન
📞 Helpline Number: 7778880504
📧 Email: mantrasevacharitabletrust@gmail.com
📍 Location: Ahmedabad
💛 Mantra Seva Charitable Trust
"સેવા એ જ સચ્ચો ધર્મ છે"
🙏 ચાલો મળીને આ પરિવારને સહારો આપીએ ❤️