Перейти к содержимому

Chintan Katha 0305 | Gunatitanand Swami Vato, P1 | 04 Oct. 2026 | Pujyapad Mahant Swami || Rajkot

Chintan Katha

0:00 / 0:00

Chintan Katha 0305 | Gunatitanand Swami Vato, P1 | 04 Oct. 2026 | Pujyapad Mahant Swami || Rajkot

1 109 просмотров · Трансляция закончилась 20 часов назад
Chintan Katha
7,16 тыс. подписчиков
1 109 просмотров · Трансляция закончилась 20 часов назад
Date : 04/10/2026 કથા સ્થળ : રાજકોટ ગુરુકુળ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ : 1 | વાત: 183 To 189 Title : સત્સંગ મળ્યો એ પૂર્ણકામપણું... • મહારાજ અચાનક આપણને તેડવા માટે આવે તો આપણે તૈયાર છીએ કે નહીં એ તપાસવું • અભિમાની માણસને નિષ્ઠા થતી નથી અને એ teamwork પણ કરી શકતો નથી • ભગવાનના ભક્તમાં અલૌકિકતા દેખાય તો જ એને ભગવાનમાં અલૌકિકતા દેખાય • આખી જિંદગી પ્રમાણિકતાથી મહારાજ માટે કર્યું હોય અને કંઈક ખામી રહી ગઈ હોય તો અંતે મહારાજ પૂરી કરાવીને ધામમાં લઈ જાય છે • નિશ્ચયનો અર્થ છે કે મારાપણું ; જેમ ગુંદાળીના કાઠી ભક્તોને મામાના સાધુનું મહત્વ હતું તે નિશ્ચય કહેવાય • નિષ્ઠા હોય એને પૂર્ણકામપણું મનાય અને અત્યારે પણ એને નંદસંતો પ્રત્યક્ષ નથી મળ્યા તો પણ મને શાસ્ત્રીજી મહારાજ જેવા ગુરુ મળ્યા છે એની અલૌકિકતા હોય • જે એમ માને છે કે મારા જીવમાં ભગવાન રહ્યા છે તો એના જે દર્શન કરે એનું પણ કલ્યાણ થાય • નિશ્ચયની ખામી માનસીક પીડા શાંત થવા દેતી નથી • ભગવાનના સંતો અને ભક્તોમાં અહો અહો થાય તો ભગવાનમાં થાય • નિશ્ચય એટલે ભગવાનની ઓળખાણ કરીને એમાં જોડાવું • ભક્ત ચિંતામણીના ભગા ભગતના ચરિત્રથી વાત કરી કે આખી જિંદગી પ્રમાણિકપણે કર્યું હોય તો અંતે ભગવાન પૂરું કરાવે છે • નિશ્ચય હોય તો વૈરાગ્ય આદિક ગુણો આવી જાય છે • ભગવાનના ભક્તમાં કાંઈક ખામી હોય કે સામર્થી ન હોય તો મદદ કરવાની હમદર્દી થવી જોઈએ • કમ્પેરીઝન કેપેસિટી નથી એટલે આવો સત્સંગ મળ્યો છે તો પણ પૂર્ણકામપણું મનાતું નથી • શ્રોતાની શ્રદ્ધા અને વક્તાની નિર્દોષતા અને સામર્થીને આધારે નિશ્ચયના અનંત ભેદ થાય છે