Перейти к содержимому

Jignesh Barot | Madhavne Madava Gyata | માધવને મળવા ગયા | જીગ્નેશ બારોટ | New Gujarati Song 2026

ramdev studio alampur

0:00 / 0:00

Jignesh Barot | Madhavne Madava Gyata | માધવને મળવા ગયા | જીગ્નેશ બારોટ | New Gujarati Song 2026

277 375 просмотров · 4 нед. назад
ramdev studio alampur
802 подписчика
277 375 просмотров · 4 нед. назад
🎶 Saregama Gujarati લઈને આવ્યું છે "Madhavne Madava Gyata", Jignesh Barot ના મધુર અવાજમાં એક સુંદર નવું ગુજરાતી ગીત. Credits: Singer: Jignesh Barot Producer: Red Velvet Cinema Lyrics: Naresh Thakor( Vayad) Music: Vishal Vagheshwari Director: Pranav Jethva JP DOP: Jayesh Kaushik Editor: Ashu-Hir AD: Manav Rathod Creative Producer: Dhyey Films & Teams Production: Hardik Gohil Makeup Artist: Hasmukh Limbachiya Jignesh Barot Costume: Ekta J Barot Special Thanks: J D Bapu Lyrics: હો કાળા કરશન ને નજરે નિહાળવા આયા ગોમતી ઘાટરે દ્વારકા ફરવા જ્યાતા રે ઠાકર ને મળવા જ્યાતા રે હો અરે છપ્પન પગથિયા ચડીને શિહાસને બેઠાદીનો નાથરે દરિયામાં નાવા જ્યાતા રે કોનુડા ને જોવા જ્યાતા રે હો દરિયાના મોજાં વાલા પગલા પખાળે રાજા ધીરાજ મારો ભેત આડું ભાળે હો બાવનગજ નેજો આભે લહેરાય ધજા કરે વાદળ થી વાત રે દુવારકા ફરવા જ્યાતા રે માધવ ને મળવા જ્યાતા રે હો દરિયાના બેટ મા બેઠા શોમળિયો મોર પીંછ મુગટ ને કાળી કોબળીય હો પેરી પીળા પીતાંબર ને કોનો મા વાળિયો નટખટ નખરાળો કોનુડો ગોવાળિયો હો ઉગમણી ફેરમા બેઠાં મારો વાલો દુનિયાનો દેવ મારો જશોદા નો લાલો એ રાજા રણછોડના દર્શન કરવા આવે અઢારે નાત રે દુવારકા ફરવા જ્યાતા રે માધવ ને મળવા જ્યાતા રે હો મસ્તક નમાવી પાય લાગુ એના ચરણે સ્વર્ગ જેવું શુખ મળે ઠાકર ના શરણે હો જગ મગ દીવા જલે દ્વારિકા ના બારણે ઝૂલો ઝૂલે સે કાન હોનાના પારણે હો વાસલડી ના સૂર હંભલાણા જોઈ ને મારા હૈયા હરખાણા હો કાળા કરશન ને નજરે નિહાળવા આયા ગોમતી ઘાટરે દ્વારકા ફરવા જ્યાતા રે ઠાકર ને મળવા જ્યાતા રે #MadhavneMadavaGyata #jigneshbarot #saregamagujarati #newgujaratisong #gujaratibhaktisong #gujarati #ગુજરાતીગીત