નમો નમઃ શાશ્વત પરિવાર આયોજિત ઋષભ સામ્રાજ્ય સંસ્કાર અંતર્ગત શોધ નિબંધ કલા
Namo Namah Shaswat Parivar
0:00 / 0:00
નમો નમઃ શાશ્વત પરિવાર આયોજિત ઋષભ સામ્રાજ્ય સંસ્કાર અંતર્ગત શોધ નિબંધ કલા
1 161 просмотр · 11 дней назад
Namo Namah Shaswat Parivar
412 подписчиков
1 161 просмотр · 11 дней назад
શ્રી આદિનાથાય નમઃ
શ્રી સિધ્ધાચલ ગીરીરાજ કી જય
🙏 નમો નમો શાશ્વત પરિવાર આયોજિત ઋષભ સામ્રાજ્ય સંસ્કાર અંતર્ગત શોધ નિબંધ કલા🙏
ઐતિહાસિક શાશ્વત શ્રી શત્રુંજય મહાતીર્થના ઐતિહાસિક અને ભવ્ય 16મા ઉદ્ધારની 500મી સાલગીરી (વિક્રમ સંવત 1587–2087) નિમિત્તે એક અત્યંત પવિત્ર અને જ્ઞાનમય આધ્યાત્મિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
“આદિજિન કળા – આદિ જીવન કળા” માત્ર એક વિષય નથી, પરંતુ આદિનાથ પ્રભુના જીવન, સંસ્કાર, કળા અને માનવજાતને મળેલા અમૂલ્ય જીવનમૂલ્યોને સમજવાનો અને સમાજ સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ છે.
પુરુષોની 72 કળા અને સ્ત્રીઓની 64 કળા આધારિત શોધનિબંધ દ્વારા આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ, જ્ઞાનપરંપરા અને આધ્યાત્મિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડીએ.
ઉઠાવો હાથ, ચલાવો કલમ… ✍️
તમારી કલમ માત્ર લેખ નહીં લખે, પરંતુ શાશ્વત સંસ્કારની એક જ્યોત પ્રગટાવશે.
દુનિયાભરના તમામ લેખકોને આ પવિત્ર કાર્યમાં જોડાવાનું હાર્દિક આહવાન છે.
ખાસ V.D.O. એકવાર અવશ્ય જુઓ અને આ દિવ્ય અભિયાનનો સંદેશ સમજો.
ચાલો, આજે જ ફોર્મ ભરીએ અને શ્રી આદિજિન પ્રભુના શાશ્વત સંસ્કારોને શબ્દોના માધ્યમથી વિશ્વ સુધી પહોંચાડવામાં સહભાગી બનીએ.
નમો નમો શાશ્વત પરિવાર, અમદાવાદ 🙏
Fill Form-
https://forms.gle/GLEie9cJYwb7w77z7
સંપર્ક : ૯૪૨૬૩૬૪૪૫૧,૯૪૨૭૧૦૯૭૧૧,૭૯૮૪૫૪૭૬૫૫