Перейти к содержимому

મેંદાના મસાલા ક્રેકર્સ અને પૂરી, દિવાળીના નાસ્તામાં આ ફ્લેવર્સ ફૂલ રેસિપી તો બનાવવી જ જોઈએ! Crackers

Raksha's Kitchen Basket

0:00 / 0:00

મેંદાના મસાલા ક્રેકર્સ અને પૂરી, દિવાળીના નાસ્તામાં આ ફ્લેવર્સ ફૂલ રેસિપી તો બનાવવી જ જોઈએ! Crackers

431 просмотр · 10 ч назад
Raksha's Kitchen Basket
93,3 тыс. подписчиков
431 просмотр · 10 ч назад
મેંદાના મસાલા ક્રેકર્સ અને પૂરી, દિવાળીના નાસ્તામાં આ ફ્લેવર્સ ફૂલ રેસિપી તો બનાવવી જ જોઈએ! Masala Crackers and Masala Puri Scroll down for Ingredients 🪔 દિવાળી સ્પેશિયલ મસાલા ક્રેકર્સ અને મસાલા પૂરી ! 😍 આ દિવાળીએ ઘરે જ બનાવો બે સ્વાદિષ્ટ, કરકરા અને ચટાકેદાર નાસ્તા — ફરસી મસાલા પૂરી અને મસાલા ક્રેકર્સ. 🎉 ચા સાથે ખાવા માટે, મહેમાનોને પીરસવા માટે અને તહેવારમાં નાસ્તાની પ્લેટ સજાવવા માટે આ બંને રેસિપી એકદમ સરસ છે. વિડિયો અંત સુધી જુઓ, રેસિપી પસંદ આવે તો Like કરો, Comment કરો અને Raksha’s Kitchen Basket ને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️ Ingredients • 2 cup Maida • 1/2 cup Water • Add 1 tbsp Cumin seeds • 1 tsp Chilli flakes • 1 tsp Oregano • 1 tbsp crushed Black pepper • 1 tbsp Sesame seeds (black / white) • 1 tbsp Kasoori Methi • Turn off Gas • Let it cool • 3 tbsp Semolina, fine • 2.5 tbsp Ghee • Salt to taste • Add masala water • Add water as required and knead the dough • 1/2 cup Water • Dough is slightly softer than Patatha dough • Knead for 1 minute • Rest for 10 minutes • 2 tbsp water left from 1/2 cup water • Four parts • No difference in taste with any shape • First, let us see an easy method of Crackers • Roll to a thickness slightly less than Paratha • Cut into square Crackers • Put some cuts on the surface • Second method • Cut into round shape • Cuts (so it will not swell) • Oil for frying • Fry total quantity in 2 parts • Gas flame is low for all frying • Keep turning • Ready in approx. 6 minutes • Fry square crackers using the same process • Crackers ready in approx. 6 minutes #masalapoori #masalacrackersRecipe #diwalispecial #diwalisnacks #maidapuri #gujaratirecipe #gujaratifood #indiansnacks #festiverecipes #crispysnacks #masalapuri #HomemadeSnacks #RakshasKitchenBasket #crackers