Gujarat Weather : ગુજરાતમાં 10 ઑક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા છે? શું છે આગાહી?
BBC News Gujarati
0:00 / 0:00
Gujarat Weather : ગુજરાતમાં 10 ઑક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા છે? શું છે આગાહી?
121 382 просмотра · 8 часов назад
BBC News Gujarati
1,57 млн подписчиков
121 382 просмотра · 8 часов назад
#heatindex #octoberheat #gujaratweather #gujarat #weather
ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ દરમિયાન હવામાનમાં પલટો અને છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા અંગે બીબીસી ગુજરાતીના પત્રકાર દીપક ચુડાસમાએ માહિતી આપી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન મ્યાનમાર તરફ ફંટાઈને જમીન પર આવતાં નબળું પડ્યું છે, જેથી તેની અસર ગુજરાત પર નહીં થાય. જોકે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 30 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. કચ્છ અને બનાસકાંઠાના ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે અને 10 ઑક્ટોબર સુધી રાજ્યમાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati