🙏શ્રદ્ધાંજલિ ભજન 🙏 | ભાવભીની શ્રદ્ધાંજલિ | KD Vlogs #vlog #youtube #viral
KD vlog's
0:00 / 0:00
🙏શ્રદ્ધાંજલિ ભજન 🙏 | ભાવભીની શ્રદ્ધાંજલિ | KD Vlogs #vlog #youtube #viral
328 просмотров · 9 дн. назад
KD vlog's
42 подписчика
328 просмотров · 9 дн. назад
🙏 સ્વ.ભાભુને ભાવભીની શ્રદ્ધાંજલિ.🙏🏻
🙏 જય માતાજી 🙏
આજે અમારા વહાલા સ્વ. ભાભુની યાદમાં શ્રદ્ધાંજલિ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 🙏🕊️
ભાભુ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો, તેમનો પ્રેમ અને તેમની સાથે વિતાવેલી પળો હંમેશાં અમારા હૃદયમાં જીવંત રહેશે. ❤️
આ ભજન દ્વારા સ્વ. ભાભુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. 🙏🏻
#શ્રદ્ધાંજલિ #શ્રદ્ધાંજલિભજન #GujaratiBhajan #ભાવભીનીશ્રદ્ધાંજલિ #KDVlogs