Перейти к содержимому

:વરસાદ ના આવવાથી ખેડૂતની વેદના 😢🌾 | ખેતરમાં સુકાઈ રહ્યો પાક | ખેડૂતોની આંખોમાં આંસુ |

Desi Gujrati vlogs

0:00 / 0:00

:વરસાદ ના આવવાથી ખેડૂતની વેદના 😢🌾 | ખેતરમાં સુકાઈ રહ્યો પાક | ખેડૂતોની આંખોમાં આંસુ |

825 просмотров · 3 дня назад
Desi Gujrati vlogs
79 подписчиков
825 просмотров · 3 дня назад
🙏 નમસ્કાર મિત્રો, આજે અમે આપણા ખેતરમાં ગયા હતા. વરસાદ સમયસર ન આવવાથી પાક અને ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓ વિશે આ વીડિયોમાં વાત કરી છે. 🌾😔 ખેડૂત દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ વરસાદની અછતથી ખેતી પર મોટી અસર પડે છે. આ વીડિયો દ્વારા ખેડૂતની મહેનત અને વેદના બતાવવાનો નાનો પ્રયાસ કર્યો છે. ❤️🌱 વિડિયો ગમે તો Like 👍 | Comment 💬 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલતા નહીં. #GujaratiVlog #FarmerVlog #ખેડૂત #ખેતી #વરસાદ #ખેડૂતનીવેદના #DesiGujaratiVlogs નોંધ: આ વિડિઓ માત્ર મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે.