માત્ર એક ટીપાંથી(herb of eyesight) આંખો ની ગમે તેવી તકલીફ દુર થશે
Anup Mehta
0:00 / 0:00
માત્ર એક ટીપાંથી(herb of eyesight) આંખો ની ગમે તેવી તકલીફ દુર થશે
31 996 просмотров · 3 недели назад
Anup Mehta
96,2 тыс. подписчиков
31 996 просмотров · 3 недели назад
આ વીડિયોમાં આંખો ને લગતી સામાન્ય સમસ્યાઓ તેના લક્ષણો સંભવિત કારણો અને આંખોની યોગ્ય સંભાળ વિશે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી છે. જો તમને ધૂંધળું દેખાવું આંખમાં બળતરા પાણી આવવું ખંજવાળ લાલા અથવા લાંબા સમય સુધી મોબાઇલ અને કોમ્પ્યુટર વાપરવાથી આંખોમાં થાક અનુભવાતો હોય તો આ વિડીયો તમારા માટે ઉપયોગી બની શકે છે.
આ વિડીયો માત્ર લોકજાગૃતિ અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવ્યો છે કોઈપણ ગંભીર અથવા સતત આંખની તકલીફ હોય તો લાયક આંખના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો.
#આંખનીબળતરા #લાલઆંખ #આંખમાંપાણીઆવવું #આંખમાંખજવાળ #મોતિયો #આંખનીવેલ #આંજણી #આંખનીગરમી #redeye #eyecare #eyehealth #cataract