કિસ્મત લખેલું હોય ને friendship સાચી હોય તો બાર વર્ષ શુ બાર જન્મ પછી પણ ભેગા થઈ જઈ ||hetal ahir||
vlogswithhetal
0:00 / 0:00
કિસ્મત લખેલું હોય ને friendship સાચી હોય તો બાર વર્ષ શુ બાર જન્મ પછી પણ ભેગા થઈ જઈ ||hetal ahir||
116 просмотров · 8 дней назад
vlogswithhetal
395 подписчиков
116 просмотров · 8 дней назад
12 વર્ષ પછી મારી ફ્રેન્ડને મળવાનો મોકો મળ્યો 🥹❤️
હોસ્ટેલમાં સાથે વિતાવેલી જૂની યાદો આજે ફરી તાજી થઈ ગઈ 😍
મળ્યા પછી વાતોમાં સમયનું ભાન જ ન રહ્યું અને રાતે 2 વાગ્યે અમે ઘરે પહોંચ્યા 😂🌙
આ મુલાકાત મારા માટે ખરેખર ખૂબ જ ખાસ હતી ❤️
તમને પણ આવી કોઈ જૂની મિત્રની યાદ આવે છે? 🥰
મારો આ નાનો vlog ગમ્યો હોય તો Like, Comment અને Subscribe કરવાનું ભૂલતા નહીં ❤️🙏
#12VarshPachi #BestFriend #Friendship #OldFriend #FriendshipMemories #FriendsReunion #GujaratiVlog #GujaratiVlogger #DailyVlog #VlogGujarati #GujaratiCreator #MyVlog #DailyLifeVlog #Memories #BeautifulMemories #FriendshipGoals #Reunion #FriendsAfterYears #GujjuVlogger #GujjuVlog #GujaratiYouTuber #YouTubeVlog #VlogLife