Перейти к содержимому

#ડાકોર #રણછોડજી #રણછોડરાય #ડાકોરમંદિર#Dakor #Ranchhodji #DakorTemple #TempleJourney#nature #butiful

કુદરતની સાથે Life vlog

0:00 / 0:00

#ડાકોર #રણછોડજી #રણછોડરાય #ડાકોરમંદિર#Dakor #Ranchhodji #DakorTemple #TempleJourney#nature #butiful

139 просмотров · 2 недели назад
કુદરતની સાથે Life vlog
48 подписчиков
139 просмотров · 2 недели назад
🙏 ડાકોર રણછોડજી મંદિર સવારના સુંદર સમયે અમે ડાકોર રણછોડજી મંદિરના દર્શન કરવા માટે નીકળ્યા. 🚗 🌅 રસ્તામાં જોવા મળેલા સુંદર કુદરતી દ્રશ્યો, ગામડાના રસ્તાઓ અને મુસાફરીની મજા આ વીડિયોમાં તમને જોવા મળશે. ડાકોર પહોંચ્યા બાદ રણછોડરાયજી મહારાજના પવિત્ર મંદિરના દર્શન કર્યા અને મંદિરનું સુંદર વાતાવરણ તથા ભક્તોની ભીડનો અનુભવ કર્યો. 🙏🛕 આ આખી ડાકોર મંદિર Journey તમને અમારી સાથે અનુભવાય તે માટે વીડિયો અંત સુધી જરૂર જુઓ. જય રણછોડરાય મહારાજ 🙏❤️ વિડિયો ગમે તો Like 👍 | Share ↗️ | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #ડાકોર #રણછોડજી #રણછોડરાય #ડાકોરમંદિર #Dakor #Ranchhodji #DakorTemple #TempleJourney #GujaratTour #GujaratTravel #ગુજરાતમુસાફરી #મંદિરદર્શન #જયરણછોડરાય