શત્રુથી પરેશાની થતી હોય તો નિત્ય શ્રીહનુમાનની સામે કરો જંજીરો તથા સ્તુતિ || Hanuman Janjira-Stuti
આવો સત્સંગ માઁ
0:00 / 0:00
શત્રુથી પરેશાની થતી હોય તો નિત્ય શ્રીહનુમાનની સામે કરો જંજીરો તથા સ્તુતિ || Hanuman Janjira-Stuti
255 221 просмотр · 5 лет назад
આવો સત્સંગ માઁ
1,36 млн подписчиков
255 221 просмотр · 5 лет назад
મિત્રો,
youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે... આ વિડિઓ માં મંગળવાર સ્પેશ્યલ માં સાંભળો હનુમાન જી ની ઉપાસના મંત્ર... શત્રુ બાધા નષ્ટ કરી વિજય ની પ્રાપ્તિ કરાવનાર "શ્રી હનુમાન જંજીરો "..તથા હનુમાન સ્તુતિ... આ જંજીરા નો નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી સર્વે શત્રુ નષ્ટ થાય છે.. સુખ શાંતિ પ્રાપ્તિ થાઈ છે...આ જંજીરો મંગળવાર અને શનિવાર જરૂર કરવો સંભળાવો જોઈએ...નિત્ય હનુમાનજી ની સ્તુતિ કરવી જોઈએ.. સંભળાવી જોઈએ..
જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏
હનુમાન ચાલીસા બોલી ને પાણી નો ચમત્કારી ઉપાય
• હનુમાન ચાલીસા બોલી ને પાણી નો કરો આ ચમત્કા...
હનુમાન બાહુક
• Видео
સર્વ રીતે રક્ષા કરનાર હનુમાનજીના શક્તિશાળી મંત્ર
• Видео
સુંદરકાંડ પાઠ
• હનુમાનજી ની કૃપા પ્રાપ્તિ માટે સાંભળો સુંદ...
હનુમાન મહા મંત્ર 108 વાર
• Видео
પાપનાશક સ્તોત્ર
• જાણે અજાણે થયેલા પાપોને નષ્ટ કરનાર પાપનાશક...
ભગવાન વિષ્ણુ ના 3 નામ મહિમા
• ભવ ભવના રોગ મટાડનાર ભગવાન વિષ્ણુ ના 3 ચમત્...
વિષ્ણુ સહસ્ત્ર નામાવલી
• આજના શુભ દિવસે સાંભળો સાંભળો વિષ્ણુ સહસ્ત...
સંપૂર્ણ ભગવદ્દ ગીતા અધ્યાય 1 થી 18
• સંપૂર્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય - 1 થી 1...
#આવોસત્સંગમાઁ #હનુમાનજંજીરો #હનુમાનસ્તુતિ
#શત્રુબાધાનષ્ટકરનારજંજીરો
#HanumanJanjiro #HanumanStuti