કાના મારગણો ના રોક માથે ભાર લાગે છે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
RADHE RADHE KIRTAN
0:00 / 0:00
કાના મારગણો ના રોક માથે ભાર લાગે છે || radhe radhe kirtan || કીર્તન લખેલ છે.
92 957 просмотров · 2 года назад
RADHE RADHE KIRTAN
24,3 тыс. подписчиков
92 957 просмотров · 2 года назад
કાના મારગડો ના રોગ માથે ભાર લાગે છે
મારી ગાગર છલકાઈ જાય માથે ભાર લાગે છે
ગોકુળની હું ગોવાલણી ને મથુરા મારે જાવુ છે
વચમાં જમુનાજી ભરપૂર અમને બીક લાગે છે
વનરા વનની કુંજ ગલીમાં જાવું મારે એકલું
ઘેરે રોવે નાના બાળ અમને વાર લાગે છે
જાદુ ભરેલી મોરલી ને જાદુ ભરેલા બોલ છે
ગાયું ધોવાની રહી જાય અમને વાર લાગે છે
ઘેર સાસુજી ખીજશે ને નણદલ મેણા બોલશે
નાનો દેરીડો દેશે ગાળ અમને બીક લાગે છે
લાડકવાયો નંદબાબા નો જશોદાજી નો લાલ છે
તેથી અમને સિદ્ધ રોકાય અમને વાર લાગે છે
આકાશે ચમકે વીજળીને વાદળીયા ઘનઘોર છે
હમણાં તૂટી પડશે મેઘ અમને બીક લાગે છે
કપટી કંસ નું રાજ છે ને જઈ ફરિયાદ કરશું
આ છે કોના ઘરનું ન્યાય અમને વાર લાગે છે
જા શું જશોદા માત પાસે કહેશુ કાનો રોકે છે
કાના નકર ખોટા ખેલ માથે ભાર લાગે છે
ગોપીઓના નાથ ને અમે નેણલે નિરખતા
આ છે દ્વારકા નો નાથ અમને વાલો લાગે છે
વલ્લભના સ્વામી શામળા અમને દેજો શ્રી વ્રજવાસ રે
પ્રભુ તમે જીત્યા ને અમે હાર્યા માથે ભાર લાગે છે
all God kirtan,shree krishna kirtan,mahadev kirtan,ma Parvati kirtan,satasang,kanha kirtan , Maa kirtan,radhe radhe kirtan,radhe krishna kirtan ,kirtan,bhagavan kirtan,devi kirtan,Ramayan/mahabharat kirtan ,Bij kirtan ,tahevar kirtan,nadi/prakruti kirtan,santvani,bhakti kirtan,sant kirtan,barvatiya kirtan
.#radheradhekirtan #radhekrishna #ગુજરાતીકીર્તન ##satsangkirtan #radheradhe #song #vairalsong #viralvideo
radhe radhe kirtan
gujrati kirtan
satsng
radhe krisna
radhe radhe
kirtan
➡️ vlog yt ch : #mrdevatahir
➡️ jaldi સબસક્રાઈબ kari Nakho jao 🩷
➡️હજી ઘણા લોકો નવા છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરો યાર 🩷👍🏻
⏩️જય શ્રીકૃષ્ણ રાધે રાધે🩷💝.