Перейти к содержимому

KushGrahini and Pithouri Amavsya| કુશ ગ્રાહિણી અમાસ, પિઠોરી અમાસ વ્રતકથા, નિયમો ને મહાત્મય

Gujarati સાંસ્કૃતિક પરંપરા

0:00 / 0:00

KushGrahini and Pithouri Amavsya| કુશ ગ્રાહિણી અમાસ, પિઠોરી અમાસ વ્રતકથા, નિયમો ને મહાત્મય

425 просмотров · 6 дней назад
Gujarati સાંસ્કૃતિક પરંપરા
202 подписчика
425 просмотров · 6 дней назад
Description: આ વિડિઓમાં શ્રાવણ માસની અમાસને દિવસે ઉજવાતા કુશ ગ્રાહિણી અમાસ અને પિઠોરી વ્રતનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું છે. જેમાં કુશ ની ઉત્પત્તિની કથા, કુશ ઉખેડવાનો મંત્ર, નિયમ, ઉપયોગ વગેરેને વિગતે દર્શાવેલ છે. આ ઉપરાંત માતાઓ ને દંપતિ દ્વારા બાળકની કામના તથા તેમના દીર્ઘાયુ, આરોગ્ય ને સુખ શાંતિ માટે કરવામાં આવતા પિઠોરી વ્રતની કથા, જેમાં, ૬૪ યોગિનીઓ ની ઉત્પત્તિ કથા, વ્રતના નિયમો, પૂજા વિધિ અને મહાત્મયને પણ રજૂ કરવામાં આવેલ છે. આપને આ પ્રસ્તુતિકરણ પસંદ આવે તો @ગુજરાતીસાંસ્કૃતિકપરંપરા ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો ને આપના અમૂલ્ય અભિપ્રાય પણ કોમેન્ટ કરશો. Description: This video features a presentation on Kush Grahani Amavasya and the Pithori Vrat, both observed on the new moon day (Amavasya) of the Shravan month. It details the story of the origin of Kush grass, the mantra for harvesting it, associated rules, and its ritual uses. Additionally, it presents the story of the Pithori Vrat observed by mothers and couples praying for children as well as their longevity, health, happiness, and peace along with the origin of the 64 Yoginis, fasting rules, worship rituals (puja vidhi), and its spiritual significance. If you like this presentation, please subscribe to the @ગુજરાતીસાંસ્કૃતિકપરંપરા channel and share your valuable feedback in the comments. *Disclaimer – @GUJARATISANSKRUTIKPARAMPARA* This channel shares Indian mythology, cultural traditions and spiritual stories for educational, devotional and entertainment purposes only. All narration and audio are original. Some visuals and background images are AI-generated using different tools. The content is based on traditional beliefs, folklore and scriptures. Our humble aim is to preserve and share Indian cultural heritage with future generations. #KushGrahaniAmavasya #PithoriAmavasya #PithoriVrat #ShravanAmavasya #DarshaAmavasya #64Yogini #ChtuShshathiYogini #PitruTarpan #VarahBhagwan #PolaAmas #Gujaratiસાંસ્કૃતિકપરંપરા