Перейти к содержимому

રંગ લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો... કિર્તન નીચે લખેલ છે # ભજન કીર્તન # કિર્તન # youtube video

create by JADEJA BAISA

0:00 / 0:00

રંગ લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો... કિર્તન નીચે લખેલ છે # ભજન કીર્તન # કિર્તન # youtube video

82 просмотра · 10 дней назад
create by JADEJA BAISA
153 подписчика
82 просмотра · 10 дней назад
રંગ લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો.. અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ મે તો લીધું તમારું નામ મારુ સુધરી ગયું કામ અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ રંગ લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો.. અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ મેં તો કર્યો તમારો સંગ મને લાગી ગયો રંગ અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ રંગ લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો.. અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ મેં તો જોયું તમારું મુખ મારુ ભાંગી ગયું દુઃખ અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ રંગ લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો.. અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ મે તો જોઇ તમારી ધજા મને પડી ગઈ મજા અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ રંગ લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો.. અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ મારા દ્વારિકાના નાથ હું તો જોડું ઉભી હાથ મારા અંત સમયે તમે હાજર રહેજો રંગ લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો.. અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ મારા રેઢા હશે ઘર મારા રોતા હશે બાળ અમે ઘેર જવાની પ્રભુ રાજા રે લઇએ રંગ લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો.. અમે ઘેર જવાની પ્રભુ રજા રે લઇએ #viralsong #સત્સંગ #gujaratikirtan #satsang_world #newsong #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #kirtanbhajan #kirtan #krishnakirtan #krishnabhajan .# ભજન કીર્તન કિર્તન youtube video create by Jadeja baisa