ઉતરતા વાળ ની સમસ્યાનો જળમૂળ માંથી ઈલાજ | ઉતરેલા વાળ આવશે પાછા | hairfall homeremedy
Anup Mehta
0:00 / 0:00
ઉતરતા વાળ ની સમસ્યાનો જળમૂળ માંથી ઈલાજ | ઉતરેલા વાળ આવશે પાછા | hairfall homeremedy
164 208 просмотров · 1 г. назад
Anup Mehta
99,8 тыс. подписчиков
164 208 просмотров · 1 г. назад
ખરતા વાળ અકાળે સફેદ થઈ ગયેલા વાળ કે પછી વાળનો ખોળો અને વાળની ઉંદરી જેવી અનેક સમસ્યાઓ માટે કઈ રીતે ઈલાજ કરવો તે અંગેની સંપૂર્ણ સમજૂતી અહીં આ વીડિયોમાં આપેલી છે તેની સાથે સાથે અહીં આ વીડિયોમાં સમજાવેલું છે કે તમે ઘરે રહીને જ કઈ રીતે માથાના વાળને લગતું તેલ બનાવી શકો છો અને આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો સાથે સાથે ખરતા વાળ વાળનો ખોળો અને અકાળે સફેદ થઈ ગયેલા વાળ માટે પણ કયું તેલ વાપરવું તે અંગેની સમજૂતી પણ આ વીડિયોમાં આપેલી છે.
"આ વીડિયો કન્ટેન્ટ વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી. કોઈપણ તબીબી સ્થિતિ અંગે તમને કોઈ પ્રશ્નો હોય તો હંમેશા તમારા ચિકિત્સક અથવા અન્ય યોગ્ય સ્વાસ્થ્ય પ્રદાતાની સલાહ લો. આ ચેનલ પર તમે જે કંઈ પણ વાંચ્યું, સાંભળ્યું કે જોયું હોય તેના કારણે વ્યાવસાયિક તબીબી સલાહને ક્યારેય અવગણશો નહીં અથવા તેની શોધ કરવામાં વિલંબ કરશો નહીં".
#ઉતરતાવાળ #વાળબહુઉતરેછે #ખરતાવાળ #ધોળાવાળ #સફેદવાળ #વાળનોખોળો #ઉંદરી #માથામાંઉંદરી #ઉતરતાવાળનોઈલાજ