Перейти к содержимому

મારું દસમું પુસ્તક '. Just take it easy - આદુ ફુદીનાની ચા સાથે 😊🙏

sneha patel -akshitarak

0:00 / 0:00

મારું દસમું પુસ્તક '. Just take it easy - આદુ ફુદીનાની ચા સાથે 😊🙏

9 просмотров · 9 дн. назад
sneha patel -akshitarak
197 подписчиков
9 просмотров · 9 дн. назад
થોડા દિવસ પહેલાં મેં મારા તેર વર્ષથી ચાલતા ' સર્જન વનવાસ'ની વાત લખેલી અને પછી અમુક મિત્રો સતત મને એના વિશે પૂછતા રહેતા હતા કે, ' એવું તો શું છે?' તો એમને કહીશ કે, ' એવું તો આ છે.. મારું દસમું પુસ્તક '. Just take it easy - આદુ ફુદીનાની ચા સાથે '❤️🥰🙏 આજે જે લખવાનું હોય એ બધું જ વીડિયોમાં બોલી દીધું છે. આશા છે મારું પુસ્તક આપ સૌના જીવનના કોઈક ખૂણામાં નાનું મખમલી હાસ્ય ફરકાવે😊 મારા બધા પુસ્તકો bookshelf , c.g.roadમાં થી મળી શકશે અને આપને ઓનલાઈન જોઈતા હોય તો મને જણાવશો, હું મોકલી આપીશ. આભાર. આ પુસ્તકનું કવરપેજ મારા ફેવરિટ Farid F Shaikh એ બનાવ્યું છે. Thank you ફરીદભાઈ, મારી પસંદ સમજીને, ચર્ચા કરીને પરફેક્ટ કવરપેજ મળ્યું છે મને😊🙏