Перейти к содержимому

🪔 દિવાળી માટે લાઈટ્સ લેવા ગયા અને… થઈ ગયો મોટો ધમાલ! 😂 દિવાળીની રોનક માટે ખાસ ખરીદી! ❤ | Daily Vlog

Krishna Joshi Vyas

0:00 / 0:00

🪔 દિવાળી માટે લાઈટ્સ લેવા ગયા અને… થઈ ગયો મોટો ધમાલ! 😂 દિવાળીની રોનક માટે ખાસ ખરીદી! ❤ | Daily Vlog

108 просмотров · 4 дн. назад
Krishna Joshi Vyas
844 подписчика
108 просмотров · 4 дн. назад
🪔✨ દિવાળી સિરીઝની શરૂઆત થઈ ગઈ છે! ❤️ આજે અમે દિવાળી માટે સુંદર સુંદર લાઈટ્સ લેવા ગયા. 😍 દિવાળીની તૈયારીઓ, શોપિંગ, મસ્તી અને ઘણી બધી મજાની પળો સાથે આજનો વ્લોગ ખૂબ જ ખાસ રહ્યો. દિવાળીની રોનક અને ખુશીઓની શરૂઆત અમારી સાથે કરો! 🥰 તમને અમારી દિવાળી શોપિંગ કેવી લાગી એ Comment કરીને જરૂર જણાવજો. ❤️ જો વ્લોગ ગમ્યો હોય તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં. 🔔 તમારા બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ! 🪔💛 આજના વ્લોગમાં: ✨ Diwali Shopping ✨ Decorative Lights Shopping ✨ Diwali Preparations ✨ Couple Masti ✨ Gujarati Daily Lifestyle Vlog #DiwaliSeries #DiwaliShopping #GujaratiVlog #Diwali2026 #DailyVlog #GujaratiCoupleVlog