GPSC Class 1/2, STI, DySO, DyMamlatdar 2026 | GPSC માં Selection જોઈએ છે? તો આ Lecture ભૂલતા નહીં |
Shubh GPSC
0:00 / 0:00
GPSC Class 1/2, STI, DySO, DyMamlatdar 2026 | GPSC માં Selection જોઈએ છે? તો આ Lecture ભૂલતા નહીં |
8 277 просмотров · Трансляция закончилась 2 недели назад
Shubh GPSC
9,64 тыс. подписчиков
8 277 просмотров · Трансляция закончилась 2 недели назад
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Ff5W3tAVpeO...
GPSC ની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી માટે આ Lecture ખાસ છે! 🎯
GPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારીમાં શરૂઆત કરવી સરળ છે, પરંતુ સતતતા જાળવીને અંત સુધી તૈયારી કરવી સૌથી મોટો પડકાર છે.
ઘણા વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શરૂઆત કરે છે, પરંતુ સમય જતાં તૈયારીમાં બ્રેક આવી જાય છે.
આ Lecture તમને સમજાવશે કે GPSC Preparation દરમિયાન Focus, Consistency અને Right Strategy કેવી રીતે જાળવી રાખવી.
🔥 જો તમારું લક્ષ્ય GPSC 2026 માં સફળતા મેળવવાનું છે, તો આ Lecture અંત સુધી જરૂર જુઓ.
આ Lecture ખાસ કોના માટે?
✅ GPSC Class 1-2 Aspirants
✅ GPSC 2026 Preparation કરનાર વિદ્યાર્થીઓ
✅ નવા Aspirants
✅ લાંબા સમયથી તૈયારી કરતા વિદ્યાર્થીઓ
✅ પોતાની Preparation ફરીથી Track પર લાવવા માંગતા વિદ્યાર્થીઓ
શરૂઆત કરી છે તો અંત સુધી લડવાનું છે.
લક્ષ્ય માત્ર તૈયારી નહીં, Selection હોવું જોઈએ! 💯
📌 SHUBH ACADEMY – GPSC Preparation માટે વિશ્વાસનું નામ
🔗 અમારી સાથે અલગ-અલગ પ્લેટફોર્મ પર જોડાવ:
📲 અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો: https://lslpe.on-app.in/app/oc/795608...
✈️ Telegram ચેનલ: https://t.me/shubhgpsc
📸 Instagram પેજ: https://www.instagram.com/shubh_acade...
📞 વધુ માહિતી અને કોર્સ માટે સંપર્ક કરો: 9879811244,9879811442
📞 Whatsapp Group : https://chat.whatsapp.com/GkoKqIlAP3E...
📞 Contact:
9879811244 / 9879811442
#GPSC #DySO #STI #NayabMamlatdar #GPSCRecruitment #GPSCVacancy #GPSC2026 #GPSCNews #GPSCUpdate #GovernmentJobs #GujaratJobs #GPSCGujarati #CompetitiveExams #ShubhAcademy #LatestRecruitment#GPSC #GPSC2026 #GPSCPreparation #GPSCAspirants #GPSCExam #GPSCStrategy #GPSCStudy #GPSCClass12 #GPSCGujarati #GPSCMotivation #GPSCTips #GPSCStudents #GujaratPSC #ShubhAcademy #GPSCSuccess