આજ કૃષ્ણ પધાર્યા | પુષ્ટિમાર્ગીય નવું કીર્તન | Krishna Kirtan Lyrics Video | Aaj Krushna Padharya
AME Sangeet Sarita
0:00 / 0:00
આજ કૃષ્ણ પધાર્યા | પુષ્ટિમાર્ગીય નવું કીર્તન | Krishna Kirtan Lyrics Video | Aaj Krushna Padharya
922 268 просмотров · 3 года назад
AME Sangeet Sarita
83,3 тыс. подписчиков
922 268 просмотров · 3 года назад
#bimalshah #ShreenathjiSankirtan #BimalShah #PushtimargiyaKirtan #vrindavan #shreenathjinizankhi #satsang #kirtan #lyricsvideo #lyricvideo #gujaratibhajanlyric
#shreenathjikirtanwithlyric #kirtanlyrics #bhajanlyric #gujaratihajanlyric #gujaratilyric
#shrinathjikirtanlyric #lyricalvideo #gujaratilyricalvideo #gujaratikirtanlyric #krishnakirtanlyric #krishnakirtanlyricvideo
पहलगाम मे शूट हुआ शिव तांडव !! देखने के लिए यहा पे क्लिक करे
• Pahalgam Kashmir | Shiv Tandav Hindi | पह...
શ્રીનાથજી ની ઝાંખી-ના શબ્દો સાથે ના કિર્તનો Lyric Video સાંભળવા માટે નીચે આપેલ પ્લેલિસ્ટ ની લિન્ક પર ક્લિક કરશો.
• Shrinathji Kirtan Lyrics Video-શ્રીનાથજી ક...
સત્સંગ માં લાઈવ ગાવા-ગવડાવવા માટે અમારા નીચે આપેલ બ્લોગ ની લિન્ક પર પણ પુષ્ટિમાર્ગીય કિર્તનો ના શબ્દો ઉપલબ્ધ થશે
https://shrinathjikirtanlyrics.blogsp...
https://utpaljivrajani.blogspot.com/
નમસ્કાર ,
સૌરાષ્ટ્ર ગુજરાત ના સુપ્રસિદ્ધ સ્વરકાર શ્રી નીતિન દેવકા દ્વારા ગવાયેલા ભક્તિ સંગીત , શ્રીનાથજી સંકીર્તન ના શબ્દો સાથેનો - Lyrics Video આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ .રોજ મંગલ પ્રભાતે સાંભળવા ગમે તેવા કિર્તનો આપને જરૂર સાંભળવા ગમશે.
© નિર્માતા : હરેશ મહેશભાઇ પારેખ
Information
આજ કૃષ્ણ પધાર્યા | પુષ્ટિમાર્ગીય નવું કીર્તન | Krishna Kirtan Lyrics Video | Aaj Krushna Padharya
♪ Song : Aaj Krushna Padharya
♪ Producer: Haresh Maheshbhai Parekh
♪ Lyrics: Traditional
♪ Music: Manoj-Vimal
♪ Singer: Nitin Devka
♪ Digital Partner : Aditya Multimedia & Entertainment-Rajkot®
♪ Editing-Compilation: Utpal Jivrajani
© All Copyrights Reserved to Aditya Multimedia & Entertainment-Rajkot
---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 આજ કૃષ્ણ પધાર્યા🎧🎧🎧👇
---------------------------------------------------------------------------------
આજ કૃષ્ણ પધાર્યા રાસ રજની રમવા
રાસ રજની રમવા ગોપીયુનાં મનડા હરવા
શરદ પૂનમની રાતડી ચંદ્ર ચડયો આકાશ
વૃંદાવન માં વિઠ્ઠલે રચ્યો મનોહર રાસ
હે વાગે વિવિધ વાજિંત્ર દેવ આવે વિમાન
વિલસે વનિતા વૃંદમાં બે બે ગોપી કાન
મનહરવા માનુની તણા પ્રભુ થયા અંતર્ધ્યાન
ત્યારે વ્હાલા વિયોગે ગોપી ફરે વનમાંય
ગોપી લાગ્યા ગોતવા કાન વિના સુઝે નહી કામ
સૂનું લાગે સુંદરી ગોકુળ જેવુ ગામ
એવો શામળીયા નો સ્નેહ વસે મારા મનમાંય
કોઈ બતાવો કૃષ્ણને મારો શામળીયો સિરતાજ
હું આપુ કરી હોશ મારા હૈયા કેરો હાર
એમ વ્હાલા વિયોગે રુદન કરે વનમાંય
હે તુલસી કદંબ કહો દેખે નંદન નંદ
હે યશોત્તમ શોકહર મિલાવજો યશોદાચંદ
એમ શ્યામ કહી બોલે શ્યામ ઘેલી વ્રજબાલ
---------------------------------------------------------------------------------
👇🎧🎧🎧 Also Listen on 🎧🎧🎧👇
---------------------------------------------------------------------------------
🎶 Gaana : https://gaana.com/artist/bimal-shah
🎶 JioSaavn ( With Hello Tune ): https://www.jiosaavn.com/artist/bimal...
🎶Apple Music: / bimal-shah
🎶 Spotify: https://open.spotify.com/artist/5AowB...
🎶 Wynk ( With Hello Tune ): https://wynk.in/music/artist/bimal-sh...
🎶 YouTube Music: / bimal shah - topic
🎶 Amazon Music: https://music.amazon.in/artists/B001T...
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
To set This song as your caller tune
📱 Airtel (Wynk) 📱 Idea (Vi App) 📱 Vodafone (Vi App)📱Jio (JioSaavn) 📱 BSNL Users
Just Search with the song name on your music app and Set
your favorite Hello Tune !!
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
શ્રીનાથજી ની ઝાંખી - નોનસ્ટોપ સંકીર્તન ના પ્લે લિસ્ટ ની લિંક
• Shreenathji Ni Zankhi-શ્રીનાથજી ની ઝાંખી -...
સંકીર્તન ના વિડિઓ માટે ના પ્લે લિસ્ટ ની લિંક
• Shreenathji Video
નોનસ્ટોપ જૈન સ્તવન નું પ્લેલિસ્ટ
• Jain Stavan-Bimal Shah
💗 Like us on Facebook: / amerecords
💙 Follow us on Twitter: / dr_utpal
💜 Follow us on Instagram: / utpaljivraj. .
💚 Follow us on Blogger: https://utpaljivrajani.blogspot.com Our Website - https://ameglobal.co