મહારુદ્ર યજ્ઞ દિવસ - ૨
શિવ મહિમ્ન ગ્રુપ જોરાવરનગર
0:00 / 0:00
મહારુદ્ર યજ્ઞ દિવસ - ૨
47 просмотров · 7 дн. назад
શિવ મહિમ્ન ગ્રુપ જોરાવરનગર
2 подписчика
47 просмотров · 7 дн. назад
🙏હર હર મહાદેવ! 🙏
શ્રી શિવ મહિમ્ન ગ્રુપ દ્વારા આયોજિત મહારુદ્ર યજ્ઞ - ૨૦૨૬ નો પવિત્ર અવસર. શ્રાવણ માસના પવિત્ર દિવસે દેવાધિદેવ શ્રી મહાદેવજીની ભક્તિ, યજન, પૂજન, ઉપાસના અને આરાધનાના આ મહોત્સવની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે મુજબ છે:
📅 યજ્ઞની રૂપરેખા :
📍 વિ.સં. ૨૦૮૨ શ્રાવણ સુદ એકમ (તા. ૧૩/૦૮/२०૨૬, ગુરુવાર) : દેહશુદ્ધિ - હેમાદ્રી - પ્રાયશ્ચિત વિધિ.
📍વિ.સં. ૨૦૮૨ શ્રાવણ સુદ બીજ (તા. ૧૪/૦૮/૨૦૨૬, શુક્રવાર) :
પંચાંગ કર્મ - જલયાત્રા - મંડપ પૂજન - મંડપ પ્રવેશ - સ્થાપિત દેવતાઓનું આવાહન પૂજન - અરણી મંથન દ્વારા અગ્નિ સ્થાપના - ગ્રહડોમ - સાયં પૂજન.
📍વિ.સં. ૨૦૮૨ શ્રાવણ સુદ ત્રીજ (તા. ૧૫/૦૮/૨૦૨૬, શનિવાર) :
પ્રાતઃ પૂજન - શિવમહાપૂજન - પ્રધાન હોમ તથા સાયં પૂજન.
📍વિ.સં. ૨૦૮૨ શ્રાવણ સુદ ચોથ (તા. ૧૬/૦૮/૨૦૨૬, રવિવાર) :
પ્રાતઃ પૂજન - સૂર્યાર્ઘ પ્રયોગ - પ્રધાનહોમ - પાઠાત્મક લઘુરૂદ્ર - શિવ પંચવક્ત્ર પૂજન - સ્થાપિત દેવતા હોમ - ઉત્તરતંત્ર - પૂર્ણાહુતિ આરતી ત્યારબાદ મહાપ્રસાદ (જ્ઞાતિ ભોજન).
🌹યજ્ઞ સમિતિ તથા મહાનુભાવો🌹
📍મુખ્ય આચાર્યશ્રી:
નીલ જગદીશભાઈ દવે (લટુડાવાળા) - M.A. B.Ed (શાસ્ત્રી તથા આચાર્યમાં પુરાણ વિષયમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ગોલ્ડમેડલ).
📍ઉપાચાર્યશ્રી: શ્રી દેવર્ષભાઈ રજનીભાઈ દવે.
📍મુખ્ય યજમાન : શ્રી આનંદભાઈ દિલીપકુમાર દવે અને પરિવાર.
🌟🌟 આયોજક 🌟🌟
શ્રી શિવ મહિમ્ન ગ્રુપ - શ્રી નીલકંઠ મહાદેવ મંદિર, જોરાવરનગર.
માતૃ સંસ્થા: શ્રી ઔ. સ. બ્રા. જ્ઞાતિ અને શ્રી નીલકંઠ મહાદેવ કાર્યવાહક કમિટી.
#MaharudraYajna2026 #ShivMahimnaGroup #Joravarnagar #NilkanthMahadev #ShravanMas #Mahadev #ShivBhajan #GujaratEvents #SpiritualVideo #HarHarMahadev
વિડિયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આપને આવા દિવ્ય કાર્યક્રમોની અપડેટ મળતી રહે! 🙏