Mara Rome Rome Gunje Dada Neminathji | Prabhu Panth | Manthan Shah | #neminath #girnar #garvogirnar
PRABHU PANTH [MANTHAN SHAH]
0:00 / 0:00
Mara Rome Rome Gunje Dada Neminathji | Prabhu Panth | Manthan Shah | #neminath #girnar #garvogirnar
25 919 просмотров · 5 лет назад
PRABHU PANTH [MANTHAN SHAH]
1,93 тыс. подписчиков
25 919 просмотров · 5 лет назад
Finally the wait is over!!😍
"MARA ROME ROME GUNJE
DADA NEMINATH JI"
```શ્વાસોશ્વાસમાં```
```રગે રગમાં```
```પાંપણના પલકારામાં```
```હૃદય ના ધબકારામાં```
બસ એકજ નામ
એકજ ગાન🎼
મારા પ્યારા નેમિનાથ
એક શ્રમણી ભગવંતના નેમકુમાર માટે ના સ્નેહ ભર્યા શબ્દો ( આપણા ભાવો )
રૈવત ગિરિના શિખરે સોહે શ્યામલ મોહંગાર જી
મારા રોમ રોમ ગુંજે💯, દાદા નેમિનાથ જી❤️
"""""""""""""""""""""""""""""""""""""""
વાતો અમારે પણ ઘણી કરવી છે,
_ પણ તું તો વ્યસ્ત છે અક્ષય સુખની કશ્તીમાં;_
સ્નેહ તો ઘણો કર્યો તને પણ તું મસ્ત છે તારી મસ્તીમાં...
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ઉછળતા ભાવો અને શબ્દો:- પૂજ્ય શ્રમણી ભગવંત
Singer:Manthan shah(malad)
Music:Akash shah
Prerna:Pa.Pu.Sa.ishtasiddhi shreeji M.S
Videography:Smileplease photography
Video editing:Rushabh shah
Girnar video credits: 1.girnar maro shwas(anish bhai rathod)
2.nemishwara(bhavik bhai shah)