દિવેદ ગામના 3 ચમત્કારી મંદિરો | અંબાજી માતાજી | નર્મદેશ્વર મહાદેવ | જલારામ બાપા | 100+ વર્ષ પૂર્વે
UnseenBharatExplorer
0:00 / 0:00
દિવેદ ગામના 3 ચમત્કારી મંદિરો | અંબાજી માતાજી | નર્મદેશ્વર મહાદેવ | જલારામ બાપા | 100+ વર્ષ પૂર્વે
8 859 просмотров · 10 дней назад
UnseenBharatExplorer
4,55 тыс. подписчиков
8 859 просмотров · 10 дней назад
🙏🚩 જય માતાજી | હર હર મહાદેવ | જય જલારામ બાપા 🚩🙏
આજે Unseen Bharat Explorer સાથે ચાલો, વલસાડથી માત્ર 9 કિ.મી. દૂર આવેલા દિવેદ ગામની એક અનોખી આધ્યાત્મિક સફર પર. ❤️
દિવેડ ગામમાં આવેલું વિશાળ અને સુંદર તળાવ 🌊 તેમજ અહીં આવેલા ત્રણ પવિત્ર મંદિરો આ ગામને ખાસ બનાવે છે.
🛕 શ્રી અંબાજી માતાજી મંદિર – 100 વર્ષથી પણ વધુ જૂનું મંદિર અને ચાંદીની પ્રાચીન માતાજીની મૂર્તિ મળવા સાથે જોડાયેલી લોકવાયકા.
🔱 શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર – લગભગ 150 વર્ષ જૂની ભગવાન શિવ અને નર્મદા નદી સાથે જોડાયેલી અદ્ભુત લોકવાયકા.
🙏 શ્રી જલારામ બાપા મંદિર – ભક્તિ, સેવા અને શ્રદ્ધા સાથે જોડાયેલું પવિત્ર સ્થાન.
આ ત્રણેય મંદિરોની જાળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં દિવેડ ગામના ગ્રામજનોનો ખૂબ જ સુંદર પ્રેમ, સહકાર અને સેવા ભાવના જોવા મળે છે. ❤️🙏
આ વીડિયોમાં આપણે મંદિરોના દર્શન સાથે સ્થાનિક વડીલો પાસેથી તેમની સાથે જોડાયેલી જૂની વાતો અને લોકવાયકાઓ પણ જાણીશું.
📍 Location: દિવેડ ગામ, વલસાડ, ગુજરાત
🎥 Vlog by: Unseen Bharat Explorer
જો તમને આપણા ગુજરાતના અજાણ્યા મંદિરો, ગામડાં, લોકવાયકાઓ અને ઐતિહાસિક સ્થળોની આવી સફર ગમે તો:
👍 Like | 💬 Comment | 🔔 Subscribe | ↗️ Share
🙏 જય અંબે માતાજી!
🔱 હર હર મહાદેવ!
🙏 જય જલારામ બાપા!
🔖 Hashtags
#UnseenBharatExplorer #Dived #DivedVillage #Valsad #ValsadGujarat #AmbajiMataji #AmbajiMandir #NarmadeshwarMahadev #Mahadev #JalaramBapa #JalaramMandir #GujaratiVlog #GujaratVlog #TempleVlog #GujaratTemples #GujaratiCulture #GujaratiHeritage #VillageLife #GujaratTourism #GujaratDarshan #Bhakti #SanatanDharma #જયમાતાજી #હરહરમહાદેવ #જયજલારામબાપા