Перейти к содержимому

ગુરુદેવ નું કીર્તન 🏵️જતી ને સતી એમ જ બોલ્યા 🌺ગુરુદેવ આવે તો તાળા ઉઘાડે Guru Purnima special

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

ગુરુદેવ નું કીર્તન 🏵️જતી ને સતી એમ જ બોલ્યા 🌺ગુરુદેવ આવે તો તાળા ઉઘાડે Guru Purnima special

23 456 просмотров · 1 месяц назад
ભક્તિમાં લીલાલેર છે
63,9 тыс. подписчиков
23 456 просмотров · 1 месяц назад
ગુરુદેવ નું કીર્તન 🏵️જતી ને સતી એમ જ બોલ્યા 🌺ગુરુદેવ આવે તો તાળા ઉઘાડે Guru Purnima special other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #હારેમારેમીરાબનીનેરહેવું #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan કીર્તન - જતી ને સતી એમ જ બોલ્યા રે ચાવી દેજો સતગુરુ ને હાથ જો એવા ગુરુજી આવે તો તાળા ઉઘાડે રે સત રે ધર્મ નો આંબો રોપ્યો રે મૂળ એના ગયા છે પાતાળજો ... એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે સાખુ રે સુરંગપૂરમાં ઉગશે રે વેડનારો હોય હોશિયાર જો એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે ગુરુજી સામે રે સેવકો નહીં બોલે રે તેણે ગુમાવ્યો અવતાર જો .. એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે દૂધે‌‌ રે ભરી છે તલાવડી રે મોતીડે બાંધી છે પાળજો ... એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે સુગરા હશે તે પાણી પી જાશે રે નુગરા તરસા ચાલ્યા જાય જો ... એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે એવા કાશીનગરના શેરમાં રે લાખો આવે લાખો જાય જો ... એવા ગુરુજી આવે તો તાળા ઉઘાડે રે લાખો નો વેપાર લખી કરતો રે લાખો કરે હીરાનો વેપાર જો ... ગુરુજી આવે તો તાળા ઉઘડે રે વાસન સુકીયો ને થયો કોઠીયો રે લાખો થયો કીડી ના મૂલ્યો જો ... એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે રાથડા છૂટ્યા છે ગુરુના દ્વાર મારે જાવું મારે ગુરુજીને મળવા રે ... ગુરુજી આવે તો તાળા ઉઘડે રે અલખના આધારે ગુરુજી આવજો રે લેવા આવો લાખા ની સંભાળજો.. ગુરુજી આવે તો તાળા ઉઘાડે રે બાર બાર વર્ષે રે ગુરુજી આવ્યા રે લેવા આવ્યા લાખા ની સંભાળજો... એવા ગુરુજી આવે તો તાળા ઉઘાડે રે કઠણ વસન મારા ગુરુ ખમે રે વાઢી છે અમે વનની વનરાયું રે એવા ગુરુજી આવે તો તાળા ઉઘડે રે સત્ય સાધક એમ બોલ્યા રે ચાવી મારા ગુરુજીને હાથ જો ગુરુજી આવ્યા ને તાળા ઉઘડા રે એવા શિવ મંડળ ની વિનંતી રે દેજો અમને સત્સંગ નો લાવો રે ગુરુજી આવ્યા ને તાળા ઉઘડા રે જતી ને સતી એમ જ બોલ્યા રે ચાવી દેજો સતગુરુ ને હાથ જો એવા ગુરુજી આવે તો તાળા ઉઘાડે રે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.