રાજકોટનો પ્રખ્યાત મામાદેવ રાસ 😱 | Mama Saheb No Ras | Kothariya Naka Vala | Navratri Special
Khimsuriyaji Vlogs
0:00 / 0:00
રાજકોટનો પ્રખ્યાત મામાદેવ રાસ 😱 | Mama Saheb No Ras | Kothariya Naka Vala | Navratri Special
177 просмотров · 5 дн. назад
Khimsuriyaji Vlogs
956 подписчиков
177 просмотров · 5 дн. назад
રાજકોટનો પ્રખ્યાત મામાસાહેબ રાસ | કોઠારીયાનાકા વાળા મામાદેવ 🚩| Mamadev Ras Rajkot - Navratri Special Vlog
તો મિત્રો, આ નવરાત્રી માં રાજકોટ ની પ્રખ્યાત ગરબી, મામાસાહેબ ગરબી મંડળ જોવા ગયા હતા. જે રાજકોટના કોઠારીયા નાકા પાસે આવેલી છે. અને તેથી જ તે કોઠારીયા નાકા વાળા મામાસાહેબ તરીકે પ્રખ્યાત છે.
આ ગરબી નો મામાસાહેબ રાસ ખૂબ જ પ્રખ્યાત છે, જે ખરેખર જોવા જેવો હોય છે. આ વિડિઓમાં તમે એ જોઈ શકો છો.
#mamadev #navratri #rajkot #MamadevRaas #mamasaheb #GujaratiVlog #RajkotVlog