એકાદશી કરો તો મુક્તિ મળશે રે 🙏 અંતકાળે મળશે વૈકુંઠ ધામ | એકદમ નવું એકાદશી ભજન 👇લખેલું છે
Sitaram bhajan mandal official( સીતારામ ભજન મંડળ )
0:00 / 0:00
એકાદશી કરો તો મુક્તિ મળશે રે 🙏 અંતકાળે મળશે વૈકુંઠ ધામ | એકદમ નવું એકાદશી ભજન 👇લખેલું છે
1 119 просмотров · 1 день назад
Sitaram bhajan mandal official( સીતારામ ભજન મંડળ )
65,2 тыс. подписчиков
1 119 просмотров · 1 день назад
એકાદશી કરો તો મુક્તિ મળશે રે 🙏 અંતકાળે મળશે વૈકુંઠ ધામ | એકદમ નવું એકાદશી ભજન
🌿 એકાદશીનું આ ભજન ભક્તિભાવથી સાંભળો અને શ્રી હરિના ચરણોમાં મન લગાવો.
🙏 ભગવાન શ્રી વિષ્ણુના ભક્તો માટે આ સુંદર ભજન ભક્તિ અને આધ્યાત્મિક ભાવથી ભરેલું છે.
❤️ ભજન ગમે તો Like 👍 કરો
🔔 ચેનલને Subscribe કરો
📲 પરિવાર અને ભક્તજનો સાથે Share કરો.
🌺 સીતારામ ભજન મંડળ
🎤 VarshaBen pitroda
#એકાદશી #એકાદશીભજન #હરિભજન #વિષ્ણુભજન #ભક્તિભજન #GujaratiBhajan #EkadashiBhajan #VishnuBhajan
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
અંતકાળે મળશે વૈકુંઠ ધામ
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
આત્મકલ્યાણનો લહાવો લઈ લો રે
પ્રભુ ચરણોમાં મળશે સ્થાન
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
મનનો માયાવી મોહ તજી દેને રે
હરિ ચરણોમાં ભક્તિ કર
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
વ્રત કરી હરિ નામ સ્મરીયે રે
શરણે જાઓ તો મળશે દિનાનાથ
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
કામ ક્રોધ ને લોભ નિવારજો રે
ગાઓ કૃષ્ણ લીલા ને નામ
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
ભવસાગરથી મુક્તિ મળશે રે
સાચી દિશા મળેશે જીવ આજ
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
દાસ' થઈને હરી ચરણ જઈએ રે
હરિ-નામનું પી અમૃત
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
જીવન સુધરી જશે તેના નામથી રે
તન-મન અર્પી ભજન કર
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
અંતકાળે મળશે વૈકુંઠ ધામ
એકાદશી કરો તો મુક્તિ મળશે રે
એકાદશી ભજન, એકાદશી કરો તો મુક્તિ મળશે રે, એકાદશીનું ભજન, એકાદશી સ્પેશિયલ ભજન, એકાદશી ભજન ગુજરાતી, ગુજરાતી ભજન, નવા ગુજરાતી ભજન, હરિ ભજન, વિષ્ણુ ભજન, ભગવાન વિષ્ણુ ભજન, ભક્તિ ભજન, ભક્તિ ગીત, ગુજરાતી ભક્તિ ગીત, Ekadashi Bhajan, Ekadashi Bhajan Gujarati, Ekadashi Special Bhajan, Gujarati Bhajan, Gujarati Devotional Song, Vishnu Bhajan, Hari Bhajan, Bhakti Bhajan, VarshaBen pitroda, સીતારામ ભજન મંડળ
#એકાદશી #એકાદશીભજન #એકાદશીસ્પેશિયલ #હરિભજન #વિષ્ણુભજન #ભક્તિભજન #ગુજરાતીભજન #EkadashiBhajan #GujaratiBhajan #VishnuBhajan #HariBhajan
#KrishnaBhajan #એકાદશી #એકાદશીભજન #એકાદશીવ્રત #એકાદશીસ્પેશિયલ #વિષ્ણુભજન #હરિભજન #હરિનામ #કૃષ્ણભજન #વૈકુંઠધામ #મુક્તિ #ભક્તિભજન #ગુજરાતીભજન #નવુંભજન #ધાર્મિકભજન #ભજનસંધ્યા #Ekadashi #EkadashiBhajan #VishnuBhajan #KrishnaBhajan #GujaratiBhajan#KrishnaThal #GujaratiBhajan #KanhaBhajan #SitaramBhajanMandal #શ્રીકૃષ્ણ #કૃષ્ણભજન #થાળ #ગુજરાતીભજન #ભજન #કનૈયા #ભક્તિભજન #KrishnaBhakti #GujaratiDevotional #Bhajan
#એકાદશીભજન #એકાદશી #એકાદશીસ્પેશિયલ #EkadashiBhajan #Ekadashi #EkadashiSpecial #GujaratiBhajan #GujaratiBhakti #Bhajan #BhaktiBhajan #KrishnaBhajan #KanhaBhajan #ShreeKrishna #RadheKrishna #ThalBhajan #KrishnaThal #SitaramBhajanMandal #સીતારામભજનમંડળ #ભક્તિ #કૃષ્ણભજન #કનૈયાભજન #હરિભજન #વિષ્ણુભજન #ભજનકીર્તન #ગુજરાતીભજન
krishna bhajan, gujarati krishna bhajan, krishna thal, kanaiya thal, kanha bhajan, gujarati bhajan, gujarati devotional song, krishna devotional song, shree krishna bhajan, kanaiya bhajan, thal bhajan, krishna thal bhajan, Gujarati Bhajan, Sitaram Bhajan Mandal, શ્રીકૃષ્ણ ભજન, કનૈયાનું ભજન, કનૈયાનો થાળ, ગુજરાતી ભજન, થાળ ભજન, ભક્તિ ભજન, કૃષ્ણ ભક્તિ, કનૈયા