જન્માષ્ટમી નિમિત્તે 🏵️જેલમાં જન્મ્યા જાદવરાય સોનાનો સુરજ ઉગ્યો Janmashtami special Krishna bhajan 👇
Rajni Voice Gujarati
0:00 / 0:00
જન્માષ્ટમી નિમિત્તે 🏵️જેલમાં જન્મ્યા જાદવરાય સોનાનો સુરજ ઉગ્યો Janmashtami special Krishna bhajan 👇
910 просмотров · 10 часов назад
Rajni Voice Gujarati
28,9 тыс. подписчиков
910 просмотров · 10 часов назад
જન્માષ્ટમી નિમિત્તે 🏵️જેલમાં જન્મ્યા જાદવરાય સોનાનો સુરજ ઉગ્યો Janmashtami special Krishna bhajan 👇
Other channel link 👇
/ @ભક્તિમાંલીલાલેરછે
#કાનાજેલમાંજનમનલઇરે
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
જેલમાં જન્મ્યા જાદવરાય...
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
દેવકી પૂછે વાસુદેવને વાતડી રે
સ્વામી સુરે કરવો ઉપાય...
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
વાલો મારો આકાશવાણી બોલ્યા રે
માતા મને મૂકી દો ગોકુળ ગામ...
નેહડા માં સોનાનો સુરજ ઉગ્યો રે
વાસુદેવે ટોપલો લીધો હાથમાં રે
એમા પોઢાડા ત્રિભુવન ના નાથ...
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
જેલના તાળા દડોદર તૂટ્યા રે
વાસુદેવ ગોકુળમાં મેલવા જાય...
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
વર્ષે મેહુલિયો મુશળધાર
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
એવો જર્મર વર્ષે મેહુલિયો રે
મેઘરાજા આવ્યા હરીને વધાવવા રે
શેષ નાગે શીતળ કરી છાય
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
જમનાજી વહી રહ્યા ભરપૂર મા રે
કેમ કરી જાવુ સામે પાર...
નેહડા માં સોનાનો સુરજ ઉગ્યો રે
વાલે મારે જમણો અંગુઠો
ઝબોળીઓ રે
યમુનાજીના થયા છે બે ભાગ...
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
વાલા ને પોઢાડા જશોદાની ગોદ મારે
માવડીને હૈયે હરખ નો માય...
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
ઘેર ઘેર આનંદ ઉત્સવ થાય છે રે
નંદજી ને ઘેર નંદ ભયો થાય...
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
ઘેલા બન્યા રે ગોપી ને ગોવાળિયા રે
ઘેલુ બન્યું છે ગોકુળ ગામ...
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
હાથી ઘોડા પાલખી
જય કનૈયા લાલ કી
આવો વર્તાયો જય જય કાર
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
જેલમાં જન્મ્યા જાદવરાય...
નેહડામાં સોનાનો સુરજ ઉગ્યો રે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.