🇺🇸અમેરિકા માં પણ બાપ્પા ની ધૂમ! | Ganpati Visarjan in USA | Pickup Truck Ma Visarjan 😍
Life With Anu😊
0:00 / 0:00
🇺🇸અમેરિકા માં પણ બાપ્પા ની ધૂમ! | Ganpati Visarjan in USA | Pickup Truck Ma Visarjan 😍
247 просмотров · 1 день назад
Life With Anu😊
130 подписчиков
247 просмотров · 1 день назад
Ganpati Bappa Morya! 🙏
અમેરિકા માં પણ બાપ્પા ની ધૂમ મચાવી દીધી! 🇺🇸🔥
USA માં અમે ગણપતિ વિસર્જન એકદમ Different Style માં કર્યું - Pickup Truck માં બાપ્પા ને બેસાડીને, ગુલાલ ઉડાડીને, નાચી ગાઈને! America માં રહીને પણ આપડો તહેવાર કેવી રીતે ઉજવીએ છીએ એ આ વ્લોગ માં જુઓ.
આ વિસર્જન અમારા બધા માટે ખૂબ જ યાદગાર રહ્યું!
Video ગમે તો LIKE, SHARE અને SUBSCRIBE કરજો!
Video માં શું જોવા મળશે?
✅ અમેરિકા માં બાપ્પા ની ધૂમ
✅ Pickup Truck માં વિસર્જન
✅ મિત્રો સાથે ફુલ મસ્તી અને ગુલાલ
✅ USA માં ગણેશ ઉત્સવ નો અનુભવ
Ganpati Bappa Morya! Pudhchya Varshi Lavkar Ya!
#amerikamabappanidhoom #ganpativisarjanusa #usaganpati #ganpatibappamorya #pickuptruckvisarjan #gujarativlogusa #ganeshvisarjan #usafestival #bappanidhoom