દિવાળીમાં બનાવો આ ખાસ મસાલેદાર પુડલા 😍 | સ્પેશિયલ પાલકવાળા પુડલા | Diwali Special Recipe
Gujju Unique Recipe
0:00 / 0:00
દિવાળીમાં બનાવો આ ખાસ મસાલેદાર પુડલા 😍 | સ્પેશિયલ પાલકવાળા પુડલા | Diwali Special Recipe
3 просмотра · 1 ч назад
Gujju Unique Recipe
111 подписчиков
3 просмотра · 1 ч назад
દિવાળીમાં બનાવો આ ખાસ મસાલેદાર પુડલા 😍 | સ્પેશિયલ પાલકવાળા પુડલા | Diwali Special Recipe
દિવાળીના ખાસ દિવસોમાં બનાવો એકદમ સ્વાદિષ્ટ અને મસાલેદાર સ્પેશિયલ પાલકવાળા પુડલા! 😋
ડુંગળી, ટામેટાં, આદુ, લસણ, લીલાં મરચાં અને પાલકની ઝીણી કટિંગ સાથે તૈયાર થતા આ પુડલાનો સ્વાદ એકદમ મસ્ત છે. લીલી ચટણી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે.
#DiwaliSpecial #DiwaliFaral #DiwaliNashta #DiwaliSpecialRecipe #PalakPudla #GujaratiPudla #GujaratiRecipe #SpecialPudla #GujjuUniqueRecipe
हिंदी:
दिवाली के खास मौके पर बनाएं स्वादिष्ट और मसालेदार पालक वाले पुडले। हरी चटनी के साथ इनका स्वाद बहुत ही लाजवाब है।
English:
Try these delicious Special Palak Pudla with fresh spinach, onion, tomato, garlic and aromatic spices. Perfect for a festive breakfast or snack.
વિડિયો ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં.
❤️ Gujju Unique Recipe