Перейти к содержимому

Sonana kalash jevi pragat ni bhakti by Sobhitswarup Swami Baps Swaminarayan katha Pravachan USA Baps

Brahm No Anand

0:00 / 0:00

Sonana kalash jevi pragat ni bhakti by Sobhitswarup Swami Baps Swaminarayan katha Pravachan USA Baps

7 926 просмотров · 6 л. назад
Brahm No Anand
10,8 тыс. подписчиков
7 926 просмотров · 6 л. назад
Sonana kalash jevi pragat ni bhakti by Sobhitswarup Swami Baps Swaminarayan katha Pravachan USA Baps યુગો થઈ ગયા, ભારત આદિકાળથી ભક્તિની ભાગીરથીમાં વહેતું રહ્યું છે. અહીં જ જ્ઞાનના પાંચ પર્વમાં 'ભક્તિ'ને 'પર્વ' કહીને તેને સન્માનિત કરવામાં આવી, અહીં જ श्रवणं, कीर्तनं, विष्णोःस्मरणं કહીને તેના નવ પ્રકારોને વધાવવામાં આવ્યા. ભક્તિના આવા પ્રકારોનાં જીવંત સ્વરૂપો સમા ભક્તોનું જન્મસ્થાન પણ આ જ ભૂમિ રહી છે ! શ્રવણ-ભક્તિ માટે આપણાં શાસ્ત્રોએ મહારાજા પૃથુનો મહિમા ગાયો છે. તો કીર્તનભક્તિ માટે શુકદેવજીનો ! સ્મરણભક્તિ માટે પ્રહ્‌લાદજીને આપણે આજે પણ સ્મરીએ છીએ અને પાદસેવન માટે લક્ષ્મીજીને. દાસત્વભક્તિ હનુમાનજીના જીવનનો ધબકાર હતી, તો વંદનભક્તિ અક્રૂરજીનો શણગાર ! આત્મનિવેદન ભક્તિના આદર્શો પર બિરાજમાન રહ્યા બલિ અને સખ્યભક્તિના સિદ્ધ ભક્ત અર્જુન ગણાયા. ભક્તિ કરતાં છૂટે મારો પ્રાણ, યોગી એવું માગું રે, રહે જનમોજનમ તારો સાથ, યોગી એવું માગું રે ꠶ ટેક તારું મુખડું મનોહર જોયા કરું, રાતદા’ડો ભજન તારું બોલ્યા કરું;  રહે અંત સમય તારું ધ્યાન... યોગી એવું માગું રે ꠶ ૧ મારી આશા નિરાશા કરશો નહીં, મારા અવગુણ હૈયામાં ધરશો નહીં;  શ્વાસોચ્છ્‍વાસે રટું તારું નામ... યોગી એવું માગું રે ꠶ ૨ મારાં પાપ ને તાપ તેં બાળી દીધાં, પ્રગટ પ્રભુની સેવામાં જોડી દીધાં;  આપો અક્ષરધામનું સુખ... યોગી એવું માગું રે ꠶ ૩ #BramNoAanand