લખેલું છે 🌺 તોરલ કરે ચાર જુગ ની વાત 🌹
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
લખેલું છે 🌺 તોરલ કરે ચાર જુગ ની વાત 🌹
17 552 просмотра · 1 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
154 тыс. подписчиков
17 552 просмотра · 1 г. назад
ભક્તો અમારા મંડળના ભજન ગમે તો
💐લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 💐
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
તોરલ કરે ચાર જુગ ની વાત રે
જેસલ તોરલ દે ને મળજો. (૨)
તોરલ દે એ ત્રણ નર તાર્યા
તોરા કરે ચાર જુગ ની વાત રે
જેસલ તોરા દેને મળજો (૨)
પહેલા તે યુગમાં પ્રહલાદ ઉપજ્યા
સોનાના પાઠ મંડાણા રે
જેસલ તોરા દેને મળજો. (૨)
5 કરોડ લઈ ઉપજ્યા રે
જેસલ તોરા દેને મળજો. (૨)
તોરા કરે ચાર જુગ ની વાત રે
જેસલ તોરા દેને મળજો. (૨)
બીજા યુગમાં હરીશચંદ્ર ઉપજ્યા
રૂપાના પાઠ મંડાણા રે
જેસલ તોરા દેને મળજો. (૨)
સાત કરોડ લઈ ઉપજ્યા જ્યારે
જેસલ તોરા દે ને મળજો (૨)
તોરલ કરે એવી વાત રે
જેસલ તોરલ દેને મળજો
ત્રીજા તે યુગમાં ધરમરાજા ઉપજ્યા
તાંબાના પાઠ પુરાણા રે
જેસલ તોરા દેને મળજો. (૨)
નવ કરોડ લઈ ઉપજ્યા જ્યારે
જેસલ તોરા દેને મળજો. (૨)
ચોથા કે યુગમાં બલિરાજા ઉપજ્યા
માટીના પાઠ પુરાણા રે
જેસલ તોરા દેને મળજો. (૨)
11 કરોડ લઈ ઉપજ્યા રે
જેસલ તોરા દેને મળજો. (૨)
તોરલ કરે એવી વાત રે
જેસલ તોરા દેને મળજો. (૨)
અમે તર્યા ને તમે તારો રે
જેસલ તોરા દેને મળજો (૨)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan
#vaikunthbhajanmandalvadodara
#vairalshort