એ હાલો... વેબસંકુલની ઉજાણીમાં | Glimpse of Joyful Moments | General Meeting | WebSankul Vlogs
WebSankul Official
0:00 / 0:00
એ હાલો... વેબસંકુલની ઉજાણીમાં | Glimpse of Joyful Moments | General Meeting | WebSankul Vlogs
37 143 просмотра · 3 г. назад
WebSankul Official
1,46 млн подписчиков
37 143 просмотра · 3 г. назад
Welcome to WebSankul Vlogs Again...
ફરી એકવાર આવી ગયા છીએ એક નવી અદભૂત WebSankul પરિવારની સફર સાથે... વિદ્યાર્થી મિત્રો આપણી આ WebSankul સંસ્થા જો આજે ગુજરાતમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન પર છે તો આપના પ્રેમ, સહકાર અને પ્રોત્સાહનને આભારી છે જ, પણ સાથે સાથે આ પરિવાર સાથે જોડાયેલા લોકોનો પણ એટલો જ ફાળો રહ્યો છે. પરિવારના સભ્યોને સમયાંતરે પ્રોત્સાહિત કરતા રહેવાથી તેમનો ઉત્સાહ જળવાઇ રહે છે. તો આજે એવા જ એક પ્રસંગે સમગ્ર પરિવારના સભ્યો ભેગા થયા. અને વેબસંકુલમાં કંઇક નવું હોય અને સાથે ઉજાણી ન હોય એવું તો કેમ બને? મિટિંગ બાદ ભોજન સંભારંભ આયોજનમાંથી સૌના ચહિતા મનીષ સરના અનોખા અંદાજમાં અને મનોરંજક સવાલોથી ઉજાણી વધુ મજેદાર બની રહી....!!!
WebSankul Family !
📲 We are Social.
Follow us on your favorite social media sites :-
1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp
2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus
3) Telegram : https://telegram.dog/GPSC_Online_app
4) Instagram : https://bit.ly/websankul_insta
5) Facebook : http://bit.ly/Websankul_facebook
6) Website : https://websankul.org/
7) Twitter : / websankuloffice
👉 SSC, Banking By WebSankul YouTube Channel Link : / sscbankingbywebsankul
#websankulvlog #websankul #glimpseofwebsankul
📲 Application HelpLine Numbers :
1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054521779
5) 7777991367
6) 6356239165
7) 9054522775