Navratri Special 2026: Nonstop Unplugged Garba 3.0 | Jalso Music
Jalso Gujarati Music App и ещё 2
0:00 / 0:00
Navratri Special 2026: Nonstop Unplugged Garba 3.0 | Jalso Music
27 061 просмотр · 1 день назад
Jalso Gujarati Music App и ещё 2
27 061 просмотр · 1 день назад
Experience Navratri 2026 with Nonstop Gujarati Garba, soulful folk music and the unplugged sound of Garba 3.0.
Unplugged Garba 3.0 brings you a nonstop collection of Gujarati Garba Songs, Navratri Garba, Gujarati Folk Music and devotional music — all in one soulful musical experience.
આ નવરાત્રીમાં ગરબાના તાલ, માતાજીની ભક્તિ અને unplugged musicનો એક fresh રંગ માણો Jalso Music સાથે.
Unplugged Garba 3.0 એ Jalsoની Garba journeyનું આગળનું chapter છે, જ્યાં traditional Gujarati Garba અને contemporary unplugged musicનો સુંદર સંગમ જોવા મળે છે. આ Nonstop Garba Jukebox સાથે Navratriની દરેક સાંજને વધુ musical અને memorable બનાવો.
જો તમને Gujarati Garba, Garba Songs 2026, Navratri Garba 2026, Nonstop Gujarati Garba, Gujarati Folk Songs, Garba Jukebox અને soulful devotional music ગમે છે, તો આ આખું Unplugged Garba 3.0 જરૂર સાંભળો.
Credits:-
Singers: Himali Vyas Nayak, Gargi Vora, Rushabh Ahir, Dhrashti Patel and Dhruvish Shah
Keys and Bass: Satya Gadhavi
Percussion: Umang Gajjar
Flute: Mann Jadav
Sarangi: Arpit Mandaviya
Sehnai: Punam Nayak
Chorus: Vedant Trivedi, Dev Mistry, Nupur Mehta and Vaidehi Bhinde
Music Arrangement and Guitars: Nishith Dhinora
Mixing and Mastering: Parth Madha
🎶 Tracklist:-
00:00 જોગમાયા હે માત - હિમાલી વ્યાસ નાયક
03:17 હા રે મા આરાસુરથી આવ્યાં - ગાર્ગી વોરા
06:31 વૃંદાવનમાં થનકાર - ધ્રુવિશ શાહ
09:56 બેડલું ઉતારો - હિમાલી વ્યાસ નાયક
12:45 એક વાર શ્યામ તમે - ધ્રુવિશ શાહ
15:59 આદ્યશક્તિ તુજને નમું રે બહુચરા - રુષભ આહીર
20:05 રાત આખી - હિમાલી વ્યાસ નાયક
22:12 સવા બસેરનું મારું દાતરડું - રુષભ આહીર, દ્રષ્ટિ પટેલ
24:23 સૂના સરવરિયાને - દ્રષ્ટિ પટેલ
26:38 લીંબુડા ઝૂલે તારા બાગમાં - ધ્રુવિશ શાહ
28:38 વાદલડી વરસી રે - ગાર્ગી વોરા
30:18 મારા કાનજીને ભાવે - ધ્રુવિશ શાહ, દ્રષ્ટિ પટેલ
32:49 નવલખાઈ લોબડીયાળિયું - રુષભ આહીર
34:05 હા હા રે ઘડુલિયો - રુષભ આહીર
36:30 વ્હાલમની વાંસળી વાગી - દ્રષ્ટિ પટેલ
39:02 માનો ગરબો રે રમે રાજને દરબાર - ગાર્ગી વોરા
40:30 મોમાઈ માનું સપાખરું - રુષભ આહીર
41:52 અડવડ દડવડ નગારાં વાગે - ગાર્ગી વોરા
43:02 મથુરામાં ખેલ ખેલી આવ્યાં - ધ્રુવિશ શાહ
44:23 હાલો વનરાં તે વનની માયે - રુષભ આહીર
46:08 રાજા રામની તલાવડી - હિમાલી વ્યાસ નાયક
46:58 છંદ - રુષભ આહીર
ઘરે હોય, મિત્રો સાથે Garba night હોય કે Navratriની સાંજ — play it, feel the rhythm and celebrate the spirit of Navratri 2026. ❤️
🎶 Listen to Unplugged Garba 3.0 and celebrate Navratri with Jalso Music.
#Navratri2026 #UnpluggedGarba3 #Garba2026 #NavratriGarba #NonstopGarba #GujaratiSongs #GujaratiFolk