Перейти к содержимому

15 October 2026

Mr.Rajput

0:00 / 0:00

15 October 2026

49 просмотров · 7 дней назад
Mr.Rajput
45 подписчиков
49 просмотров · 7 дней назад
🙏🔱 જય પંચનાથ મહાદેવ 🔱🙏 🛕 પંચનાથ મહાદેવની પાંડવ ગુફા | ચોરવાડ | જુજારપુર મિત્રો, આજે આપણે દર્શન કરીશું પવિત્ર પંચનાથ મહાદેવની પાંડવ ગુફાનાં. 🙏🚩 📍 ચોરવાડથી માત્ર ૧ કિલોમીટર અને જુજારપુરથી આશરે દોઢ કિલોમીટરના અંતરે આવેલું આ પવિત્ર ધામ ભક્તિ અને શ્રદ્ધાનો સુંદર અનુભવ કરાવે છે. 🕉️🌺 🎥 તો મિત્રો, જુઓ આ સુંદર વિડિયો કપિલ ભાઈ સાથે અને પંચનાથ મહાદેવનાં દર્શનનો લાભ લો. વિડિયો ગમે તો Like 👍 કરો, Share કરો અને આવી જ સુંદર જગ્યાઓના વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલને Subscribe કરીને Bell Icon 🔔 દબાવવાનું ભૂલશો નહીં. #shortvideo #gujarathistory #viral #youtube