Перейти к содержимому

ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને # નોન સ્ટોપ ત્રણ કીર્તન #nayana ben patel#satsang #bajan #

જલારામ મંડળ ઉધના

0:00 / 0:00

ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને # નોન સ્ટોપ ત્રણ કીર્તન #nayana ben patel#satsang #bajan #

16 642 просмотра · 1 год назад
જલારામ મંડળ ઉધના
27,6 тыс. подписчиков
16 642 просмотра · 1 год назад
Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના 🌹🌹🌹🌹🙏 કીર્તન🙏🌹🌹🌹🌹 ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને ગુરુ આવીને ચાલો મારો હાથ કે જીવને જગાડો ને ગુરુ ક્યારે મળે સાતમ રામ કે જીવનને જગાડો ને સાખી... કોઈ ગોતે જંગલમાં ને કોઈ ગોતે પહાડમાં હું તો ગોતુ મારા રુદિયાની માયા કે જીવને જગાડો નહીં ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને સાખી.... હિંગલા પિંગલા નમન કરે ને સૂક્ષ્મણાં પાડે સાદ બ્રહ્માનો નાદ કાયમ સંભળાય નહીં રે હે ત્યાં તો ઝીણી ઝીણી ઝાલર સંભળાય કે જીવને જગાડો ને ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને સાખી..... માયા ના ઝાડ નીચે રમતુને રમતું જાય ઝાંઝવાના જળમાં જઈ પડ્યો એને કાઢો નવ દેખાય ગુરુ મળે તો કિનારો દેખાઈ આખી જીવને જગાડો ને ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને સાખી.... મહા રંગ લાગ્યો ઉતરે નહીં રંગ પર રંગ ઉતરી જાય ટકોરો મારવો હોય તો મારી જો જો હે મારી ભક્તિમાં ભેદનો દેખાય કે જીવને જગાડો ને ગુરુ તમે મારા તારણહાર કે જીવને જગાડો ને સાખી..... દેવાંગી પ્રતાપે અમરમાં બોલ્યા પહેરી લીધો ભગવો ભેખ સાસુજીને કર્યા વિદાય ત્રીજી બા જી મારા ગુરુને હાથ કે જીવને જગાડો ને ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને સાખી.... જલારામ મંડળ કરે વિનંતીરાખો ચરણની માં અંત સમયે વહેલા આવજો હે ધોવો ધોવો જન્મો જનમના મારા પાપ કે જીવને જગાડો ને ગુરુ તમે મારા તારણહાર જીવને જગાડો ને 🌹🌹🌹🌹🙏 જય ગુરુદેવ🙏🌹🌹🌹🌹