Перейти к содержимому

આ ભજન બધાને ગમે એવું છે 🌺🌺👌(લખેલું છે)||નવું ભજન ||ગુજરાતી ભજન||#song #viral 🙏🌺🌺

Krishna sakhi seva by-Sonal Pitroda

0:00 / 0:00

આ ભજન બધાને ગમે એવું છે 🌺🌺👌(લખેલું છે)||નવું ભજન ||ગુજરાતી ભજન||#song #viral 🙏🌺🌺

2 868 просмотров · 1 год назад
Krishna sakhi seva by-Sonal Pitroda
6,46 тыс. подписчиков
2 868 просмотров · 1 год назад
પુણ્યશાળી ભજનમાં આવો ને ભાગ્યશાળી ભજનમાં આવો ને અહિયાં શંકર પાર્વતી આવે છે અહિયાં ગણપતિની ધૂન ગવાય ભજનમાં આવો ને ધૂન :- મોરિયા મોરિયા મોરિયા ગણપતિ બાપા મોરિયા મોટી સુંઢવાળા ગણપતિ બાપા મોરિયા મુશાકની સવારી ગણપતિ બાપા મોરિયા ભાગ્યશાળી ભજનમાં આવો ને અહિયાં કેસરીને અંજના આવે છે અહિયાં હનુમાનજી ધૂન ગવાય ભજનમાં આવો ને શ્રી રામ જય રામ જય જય રામ પુણ્યશાળી ભજનમાં આવો ને ભાગ્યશાળી ભજનમાં આવો ને અહિયાં દેવકી ને વાસુદેવ આવે છે અહિયાં કનૈયાની ધૂન ગવાય ભજનમાં આવો ને ધૂન ::- નંદ ઘેર આંનદ ભયો ,જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી પુણ્યશાળી ભજનમાં આવો ને ભાગ્યશાળી ભજનમાં આવો ને અહિયાં કૌશલ્યા ને દશરથ આવે છે અહિયાં રામજીની ધૂન ગવાય ભજનમાં આવો ને શ્રી રામ જય રામ જય જય રામ રાત્રે નિદ્રા દિવસે કામ , ક્યારે ભજશો સીતારામ પુણ્યશાળી ભજનમાં આવો ને ભાગ્યશાળી ભજનમાં આવો 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 #krishnasakhisevabysonalpitroda #bhajan #bhajankirtan #gujaratibhajan #new #trendingvideo #viralvideo #pushtimargsatsangathome #pushtimarg #pushtiparivar #pitrupakshspecialbhajan #શ્રાદ્ધનાભજન #પિતૃપક્ષનીસાખીઓ #પિતૃપક્ષનાભજન #ganeshchaturthispecialbhajan #ગણપતિનાભજન #pitrupakshnisakhio #janmashtami #કૃષ્ણજન્મનાભજન #Janmashtamispecialbhajan #શ્રાવણમાસનાભજન #shravanmasspecialbhajan #મોબાઈલનુંભજન #rakshabandhanspecial #હિંડોળાભજન #hindolabhajan #rakshabandhanstatus #ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong નવું ગુજરાતી ભજન, ગુજરાતી ભજન, નવા ગુજરાતી ભજન, ગુજરાતી ભજન નવા, ભજન ગુજરાતી, શરશ ગુજરાતી ભજન, ગુજરાતીનુંનવું ભજન, ગુજરાતી શરશ ભજન, ક્રિષ્ના ગુજરાતી ભજન, કાનુડા ના ગુજરાતી ભજન, ગુજરાતી ગરબા સોંગ ભજન, ગુજરાતી શરશ ભજન ગરબા સોંગ્સ, એકદમ નવું ભજન, તદ્દન નવું ભજન, ગીતા રબારી નું માખણ ગુજરાતી શરશ ભજન ગરબા સોંગ્સ ગીત, ગુજરાતીભજન, નંવું ભજન, ગુજરાતી સોંગ, ગુજરાતી ગીત, ગુજરાતી શરશ, શરશ ગુજરાતી, શરશ ગુજરાતી સોંગ, ગુજરાતી ગરબા, તદ્દન નવું ભજન હસી હસીને થાકી જશો, શરશ ગુજરાતી સોંગ્સ, ગુજરાતી શરશ સોંગ્સ, ગુજરાતી કીર્તન, ગુજરાતી શરશ ગીત ભજન માં આવો ને, ભાગ્યશાળી ભજન માં આવો ને, મારું મારું મૂકો ને આવો ભજનમાં, મનડા નો મેલ ધોવા આવો ભજન માં, મનડાનો મેલ ધોવા આવો ભજનમાં