ભજન નીચે લખ્યું છે.મીના પટેલ.આપણાં જીવનમાં સમજવા જેવું આ ભજન છે અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ.
pinal patel
0:00 / 0:00
ભજન નીચે લખ્યું છે.મીના પટેલ.આપણાં જીવનમાં સમજવા જેવું આ ભજન છે અંત સુધી જોશો.શ્રી સખીભજન મંડળ.
10 418 просмотров · 1 г. назад
pinal patel
46,8 тыс. подписчиков
10 418 просмотров · 1 г. назад
તારી જવાની કેવી ચાલી ભગવાનને ભજી લે.નવું ભજન છે અને જીવનમાં ઉતારવા જેવું છે.શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય પણ subscribe કરવાનું ભુલતા
નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા.
જય શ્રીકૃષ્ણ
મોબાઈલ નંબર મીના પટેલ
9429196703
હર્ષા પટેલ 8401325541
---------------------- ભજન--------------
તારી જવાની કેવી ચાલી , તારું ઘડપણ વહેલું વહેલું આવ્યું તું તો ભજી લે ભગવાન, તું તો ભજી લે ભગવાન
તમે તારું ને મારું મુકો, થોડો ભગવાનનો ડર હવે રાખો, હવે ભજી લે ભગવાન, થોડું ભજી લે ભગવાન
તારી જવાની કેવી...
તમે નિંદા કરવાનું છોડો, હવે પાપના પોટલા ના વાળો, તું તો ભજી લે ભગવાન
તું તો ભજી લે ભગવાન
તારી જવાની કેવી...
તે તો મોટર બંગલા બનાવ્યા, પણ માબાપના દિલડા દુભાવ્યા , તું તો ભજી લે ભગવાન તું તો ભજી લે
ભગવાન, તું તો ભજી લે ભગવાન
તારી જવાની કેવી....
તમે ઈર્ષા ચુંગલી છોડો, થોડું ચિત્તડું
માં જોડો, થોડું ભજી લે ભગવાન,હવે ભજી લે ભગવાન
તારી જવાની કેવી....
તમે પાડોશીની નિંદા ના કરો, હવે તારુ મારુ કરવાનું છોડો, તું તો ભજી લે ભગવાન, તું તો ભજી લે ભગવાન
તારી જવાની કેવી....
તમે ભક્તોની મશ્કરી ના કરો, થોડું ભજનમાં ચિત્તડું જોડો, તું તો ભજી લે
ભગવાન, તું તો ભજી લે ભગવાન
તારી જવાની કેવી ચાલી , તારું ઘડપણ
વહેલું વહેલું આવ્યું , તું તો ભજી લે ભગવાન, તું તો ભજી લે ભગવાન
કૃષ્ણ કનૈયા લાલ કી જય